________________
૪૫
મહોદધિ મે. માધવાનની કથા. # વર્જિત જાડા, ગ ઘુણંગદા.
ન તત્ર ધનનો યાત્તિ, સત્ર યાનિત વહુશ્રુતા: ૨૮૪ * विद्वत्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥१८५॥ * न चौरहार्य न च राजहार्य, विदेशयाने न च भारवाह्यम् ।
एतद्धनं सर्वधन प्रधान, विद्याधनं ये पुरुषावहन्ति ॥१८६॥
શરીરની ચામડીની કરચલીઓ વળી જાય અને વાળ ધોળા થઈ જાય તે વખતે પણ જ્ઞાનનો સંગ્રહ કરે અર્થાત્ જ્ઞાનનો અભ્યાસ કરે. કારણકે જ્યાં બહુશ્રુતો જ્ઞાનીઓ જાય છે ત્યાં ધનવાને જતા નથી. અર્થાત્ જ્ઞાનીઓની જે સદ્ગતિ થાય છે તે ધનવાની થતી નથી. ૧૮૪ - વિદ્વાનપણું અને રાજાપણું કોઈ દિવસ સરખું નથી, કારણ કે રાજા પિતાના દેશમાં પૂજાય છે અને વિદ્વાન બધે ઠેકાણે પૂજાય છે. ૧૮૫
ચોરોથી લઈ શકાતું નથી, રાજાથી લેવાતું નથી, અને પરદેશ જતાં ભાર (બેજા) માફક પાવું પડતું નથી, એટલાજ માટે જે પુરૂષો વિદ્યાધન વહેનારા છે, ઉપાડનારા છે એજ ધન સર્વ જાતના ધનમાં મુખ્ય ધન સમાન છે. ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org