________________
વાચક કુશળલાભ વિચિત [આનંદ કાવ્ય.
ગાા. ×
विज्झाइ हुंति मित्ता, जिप्पंति सत्तूणो वि विज्झाए ।
૧
विज्झा हवंति जेसिं, पराभवो हुंति नहु तेसिं ॥ १८२॥
માન્ય. * विद्या नाम नरस्य रूपमधिकं प्रछन्न गुप्तं धनं, विद्या भोगकरी यशस्सुखकरी विद्या गुरूणां गुरू । विद्या बन्धुजनो विदेशगमने विद्यापरदेवतं, विद्या राजसु पूजिता नहि धनं विद्याविहिनः पशुः ॥ १८३ ॥
(૧) * વજંતુ.
★ विद्यया भवति मित्रा, जीयन्ते शत्रवोऽपि विद्यया । विद्या भवति येषां, पराभवो भवति न खलु तेषाम् ॥ १८२ ॥
અર્થ: વિદ્યાથી મિત્રા થાય છે, અને શત્રુએ પણ વિદ્યાથી છતાય છે, એટલા જ માટે જેઓ પાસે વિદ્યા હોય છે. તેને નક્કોજ પરાભવ થતા નથી. અથવા જેએ પાસે વિદ્યાબલ છે તેને પરાભવ અર્થાત્ હાર થતી નથી. ૧૮૨
વિદ્યા એ માનવનું
વધારેમાં વધારે રૂપ છે, અને છાના ગુપ્ત ધન સમાન છે, વિદ્યા ભાગને કરનારી છે, તથા યક્ષ અને સુખને પણ કરનારી છે, વિદ્યા ગુરૂની પણ ગુરૂ છે, વિદ્યા પરદેશમાં ભાઇ સમાન છે, અને વિદ્યા એ પરમ દૈવત અર્થાત્ શક્તિ છે, વિદ્યા રાજ્યમાં પૂજાય છે પરન્તુ ધન પૂજાતું નથી, અતએવ વિદ્યા વિનાને માનવ પશુ છે. ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org