________________
મહેદધિ મે. 9]
માધવાનની કથા
માણા - नवमन्नं पकफलं, नारी पढम जोवणं । बाला ण करंति विलंब, पंडिया सुद्धगिण्हति ॥१६८॥ गाहाणरसं महिलाण, विभमं कवियणाणवयणाई। कस्स न हरंति चित्तं, बालाण य मम्मणालावा ॥१६९॥
ચુપઇ. તિણ દિવસ રાજા અદેસ, રચિ આવી નાટક ન વેસ; રાજસભા બેઠો રાજાન, પ્રોહિત સકલ મંત્ર પરધન. ૧૭૦
(૧) * ચિં સારું, કે જે તપ જયંતિ (૨) * + ણિ. (૩) * + સિ. (૪) * + સિ. (૫) * નું. (૬) * ઠઉ. ૪ બઈ છે. + બેઠે. (૭) * + મિ. (૮) + પ્રધાન. + नवमान्नं पक्वफलं, नारी प्रथम योधनम् । बालाः न कुर्वन्ति विलम्बं, पण्डिताः शुद्धंगृहन्ति ॥
वा दधिं शर्करा सहितं, के के तरुणाः न पिबन्ति ॥ १६८ ॥ गाथानां रसं महिलानां, विभ्रमं कवि जनानां वचनानि । कस्य न हरति चित्तं, बालानां च मम्मकालापाः ॥१६९॥
અથ:–નવું અર્થાત્ તાજું પકાવેલું અન્ન એટલે રાઈ પાકુ ફલ. સ્ત્રીનું પ્રથમ વન અર્થાત્ નવયવન, એ ત્રણેને અજ્ઞાન માણસો ગ્રહણ કરતાં વિલંબ કરતા નથી અને પંડિતે શુદ્ધ અર્થાત તપાસીને ગ્રહણ કરે છે. (અથવા સાકર સહિત દહિં, કણ કણ યુવાને પીતા નથી ?) ૧૬૮
ગાથાઓનો રસ અર્થાત કવિતાનો આનંદ, સ્ત્રીઓનાં કટાક્ષ, અને કવિઓનાં વચનો તથા બાળકોના મમ્મ એવા તેતા સ્વરે, કેનું ચિત્ત હરણ કરતા નથી ? ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org