________________
વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય
૧૩
-
૧
૫
લાખ લેગ મિલ્યા જઈવા, નાટક આજ હસ્યઈ અભિનવા; ચંદન તણે વિલેપ સરીર, કઈ ન દેખઈ ન સરીર. ૧૭૫ મો નાટક મનનઈ પંગિ, વાજઈ તત્રી તાલ મૃદંગ; વારહ વારણ આવી વિસાલ, સર મંડલ સેલ કંસાલ. ૧૭૨ ચિહું દિસ વા એ પખવાજ, અંબર રહ્યા નદિ સિર ગાજ; છએ રાગ ભાષા છત્રીસ, માંડયો નાટક બદ્ધ બત્રીસ. ૧૩ માધવ તિણ અવસર મન ભાઈ, રાજ દુવાર પતે આઈ; તિહાંસંભલઈ વાજિત્ર નઈ સાદ, સિર ઘણઈ મન કરઈ વિવાદ.૧૪ દ્વારપાલ પૂછઈ કરી રોસ, કાંઈ પરદેસિ ધણઈ સીસ, વલ માધવ તેહ નઈ કહે, નાટક તણે નાદ મુજ દહઈ. ૧૭૫ લેક મિલ્યા નાટકરા પ્રમાણ, તે સગાહીજ મૂરખ જાણિક તે પૂછઈ કહઈ કિસો વિશેષ, માધવ કઈ જાઈ નઈ દેખિ. ૧૭
(૧) + મલિ. (૨) % સિ. + સે. (૩) * તણઉ. વિલેપન ચીર. + તણું. (૪) * + ન. (૫) * માંડઉં. + યુ. (૬) * ટિ. (૭) * તી. (૮) + * બા. (૯) + * વીણરબાપ. (૧૦) * સિવાઈ બાર પખાજ. (૧૧) * રહિઉ નાદિ ઘન ગાજ. (૧૨) માડિઉં. +યું. – * + ણિ. રિ. નિ. (૧૩) * દુઆરિ પુહતુ આય. ૪ ૫હતુ. (૧૪) * વાજિત્રહ. – *નિ. (૧૫) * + રી (૧૬) + + તું. (૧૭) *કહઈ. (૧૮) * તણ. x + તણું. -- * ટિ. (૧૯) + + પરિમાણિ (૨૦) * સઘલા મૂરખ અજાણ. ૪ સધલાઈ મૂરિખ જાણ. (૨૧) * કહિ કિસિઉ.
૨
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org