________________
મહેદધિમિ ૭ માધવાનલની કથા
૩૯ તે તે જે સ્થાઈ દાન, તે હું ખરચિસું સવિદાન: એ મનિ છઈ નિશ્ચય કર્મ, પછઈ હું માંડિલ્સ કુલ આ ક.૧૬૪ ઇસે લેક નઈ ઉત્તર કરી, સુંદર રૂપવંત કૂયરી, સીલ અખંડત પાલે સદા, ઈસી વાત સુણી એકદા. ૧૬પ ઇંદ્ર મહેચ્છવ બે ઈસે રાય મંડી નાટક તિસઈ કામકંડલા સજિ સિગાર, સાથ સખિ તણે પરવાર. ૧૬૯ + * કેસરિ સંઘ અનઈ ખાખરિક, ઈક પન્નગ નઈ પંખે ભરિ; કામકંદલા અતિ અણુસાર, સજ્યા વલી સેલહ સિણગાર.
| ૨ + + માર મન વિરાર વિર્ષ .....
-
-- --
--
1
(૧) * તુઠ૩. (૨) સ દેસિઇ. + દેસિય. – * નું (૩) * + મર્મ. (૪) * સહી મંડિનુ કુલ કર્મ. (૫) * ઈસિઉ લેકસિÉ. + ઈસું લેકવ્યું. (૬) * સુંદરિ રૂપિં. (9) * પાલ. (૮) + * રાજા. (૯) * આવિષે ઇસિ. -- જિસઈ. + ઈમેં. (૧૦) * મંડાઈ + મંડાવિ.--* સિ. (૧૧) કરવું. (૧૨) * સાથિઈ સખિ તણુઉ પરિવાર. (૧૩) x અણુહારિ. - ૧ નોટ:-સોળ શણગાર વિષે સુશ્રાવક ઝવેરી જીવણચંદ સાકરચંદ, ગુજરાતી કાવ્યદોહનમાં પ્રસિદ્ધ થએલા નળદમયંતી ચરિત્રમાંથી નીચેની કડીઓ જણાવે છે.
હવે શણગાર વખાણું સળ, ખંજન ચીર હાર નંબળ; ઉઠે સુગંધના કલ અંગે અરગજાના રોળ; સીસ કૂલ રત્ન રાખડી, સામે ભમરમાં ચેતી જડી; ગોફણો રહ્યો અંગસુ અડી, કટિ મેખલાસું પડે વઢી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org