________________
૩૮
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
૧૫
તિણ દેસડે ન જાયઈ, જિહાં અપૂણે ન કેઈ સેરી સેરી હીડતાં, સાર ન પૂછઈ કે ઈ.
ચઉપઈ. વેશ્યા તિહાં કામકંદલ, જાણે સકિ નારી કલા; પહિલઈ ભવને અપછર જાણ, વિણ નગરી તે વસે સદીવ. ૧૬ -
વન આવી રભ સમાન, મોટા વણિગ પુત્ર રાજાન; ભેગ કાજિ તસુ પાસઈભમઈ, કામકંદલા મને નવિ પરઈ. ૧૯૧ આપઈ અરથ ગરથ ભંડાર, સેવન રતન જડિત સિંગાર; હરિ ચીર પટકૂલ સજેગ, વછઈ કામકંદલા ભોગ. ૧૬૨ વલતી વેશ્યા કે વિવેક, મારે મન છઈ નિકઈ એક; કામસેન જે નગર નરેસ, તસું આગલિ હું નૃત્ય કરેસિ; ૧૬૩
(૧) * તિણાઈ દેસડદ ન જઈઈ. (૨) * + જિહિ અપણ3. (૩) * + સિદ્ધિ. (૪) * તિહાં ઇ. (૫) * + જાણઈ ચુસફ x ચઉસઠિ. (૬) * + પહિલ ભવિ અપછરનું જીવ, x ૫ઇલઈ – + +ણિ. (૭) * વસઈ x રહઈ – * + . -- + + નિ. (૮) * ગિઈ. (૯)
+ સિણગાર. (૧૦) * સુયોગ. ૪ સંગ. (૧૧) * કહઈ. (૧૨) * માહરઈ મનિ (૧૩) + * નિશ્ચઉ. x નિશ્ચય. – + + તસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org