________________
મહોદધિ મો. ૭)
માધવાનલની કથા.
૩૭
મારાX जं जं विहिणालिहियं तं तं परिणमइ सयललोयस्स । इय जाणिउण धीरा, विरहे विन कायरा हुंति ॥१५५।। दीसह विविह चरियं, जाणिज्जइ सज्जण दुजण विसेसो । अप्पाणं च कलिज्जइ, हिंडिजइ तेण पुहवीए ॥१५६॥
ચાઈ. વિસમાં મારગ વિષમાં ઘાટ, બેહું માસે તે લંઘઈ વાટ, આવી નગરી કામાવતી, તિહાં છઈ કામસેન ભૂપતિ; ૧૫૭ માધવ પહુતે નગરમઝીરિક રૂપવંત છઈ ધરિ ધરિ નરિક મન હરખે નગરીમહિ ભમે, કઈ વાત ન પૂછઈ કિમઈ. ૧૫૮ - * સ. (૧) * ત્રિહું માસે તિણિ લંઘી – * તુ (૨) + + દીસઈ નર-નારિ. (૩) * મનિ હરબિઉ. નગરી માહિ ભમઈ. – x હરિગ્યું. xयद्यत् विधिना लिखितं, तत्तत् परिणमति सकल लोकस्य। इति ज्ञात्वा धीराः, विरहेऽपि न कातराः भवन्ति ॥१५५॥ रश्यति विविध चरित्रं ज्ञायते सज्जन दुर्जन विशेषः । आत्मानं च कलिज्जइ ? भ्रम्यते? तेन पृथिव्याम् ॥१५६॥
અથઃ—જે જે વિધિએ (કર્મ) લખ્યું છે તે સઘળા લોકોને પરિણમે છે અનુભવ થાય છે એ પ્રમાણે જાણીને ધીરજવાળા માણસે વિયોગ થવા છતાં પણ કાયર થતા નથી.
વિવિધ પ્રકારનાં ચરિત્ર (બનાવો) જેવાય, સજજન અને દુજા નની વિશેષતા જણાય અને આત્માને પણ ઓળખાય તેથી પૃથ્વીમાં કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org