________________
મહાદધિ ! માધવાનની કથા.
૨૩ ખિણ રાચી ખિણ વિરચિયઈ જાસું મન વિણ નેહ, તેહસું કહે રૂસણે, જિણહસું થાઢી દેવ; * સાલંકાર સુલક્ષણી, સરસી છદા ઈત્તિ, અણઆવતી તનું દહઈ, ગાહા મહિલા મિત્ત. ૯૬
ચોપાઈ. માઘવ દિન પ્રતિ જેવઈ વાટ, અપછર નાવઈ મન ઉચાટ; એક દિવસ આવી નઈ મિલી, બિહું જનની મન પૂગીરલી. ૯૭ – *ણિ. (૧) * વિરચીઈ. (૨) * જાસિકં. (૩) * તેહસિઉં કેહાસણ. (૪) *જેહસુ ઘાઠી. (૫) + સુલખણ. - + * સા. – + * . (૬) * મન + એ. (૭) * + મિહેલા (૮) + + નિત. – + *નિ. – * + નિ. – + * રૂ.
* આ દુહાના બે અર્થ થાય છે તે નિચે પ્રમાણે છે –
હે મિત્ર ! અલંકાર સહિત, સારા લક્ષણોવાળી, સરસ છંદવાળી એ પ્રમાણેની ગાથા નથી આવતી અર્થાત નથી આવડતી તો શરીર અથવા મનને બાળે છે.
હે મિત્ર ! સુંદર આભૂષણો સહિત અર્થાત સુંદર ઘરાણાંઓથી શોભતી, સારા લક્ષણવાળી, અને સમાન રીતે ચાહનારી અર્થાત્ જેવી રીતે અને જેટલા પ્રેમથી પુરૂષ ચાહતો હોય તેવી રીતે અને તેટલા પ્રેમથી ચાહનારી અથવા સરસી એટલે દરેક બાબતમાં રસ અર્થાત આનંદ લેનારી અને ઈચ્છાઓવાળી એટલે સમાન ઈચ્છાવાળી પુરૂષનો જે મરછ તેજ મરજી ઈચ્છા ધરાવનાર એવી સ્ત્રી નથી આવતી અર્થાત નથી મળતી તે તે શરીર અથવા મનને બાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org