________________
વાચક કુશલલાભ વિરચિત.
[આનંદ કાવ્ય.
પૂછઈ માધવ કહઈ વૃત્તત, કિમ આવી હું સંભલ મંત; આગઈ ઈ સરાપી હુંતી, આવી ન સકું તિણ બીહતી. ૯૮
મહાX माकुवइ चंदवयणी, तुह रसरंगेण पुरियं हिययम् । अनाह दिट्रिपुष्ट्रि, पाविजइ पुण्णरहाए ॥ ९९ ॥ नारीनेहविलुद्धो, अप्पाणं खिवइ संकिलेसम्मि । कमलिणी मज्झेभमरो मरेइ न हु कत्तए पत्तम् ॥ १०० ।।
(૧) + * આવું તું સંભલિ. (૨) ઇઈિ. – + * હ. – + * છુિં. (૩) + * . x मा कुप्यस्व चन्द्रवदनी, त्वद्रसरंगेन पूरितं हृदयम् ।
અનાથ છિપુરં, પ્રાથતે પુરવાર नारी स्नेह विलुब्धः, आत्मानं क्षिपति संक्लेशे । कमलिनी मध्ये भ्रमरः म्रीयते न खलु कंतते पत्रम् ॥१०॥
અર્થ: હે ચંદ્ર સમાન મુખવાળી, તું કોધ કરીશ નહી તારા રસરંગથી હદય ભરેલું છે તથા અનાથ દષ્ટિપુટ પુણ્ય રેખાથી પમાય છે અર્થાત્ પ્રેમપાત્ર માણસના વિયોગે અથવા તેના વિના બીજે હદયને, મનને શાંતિ મળતી નથી અને નેત્રોને પણ આનંદ થતો નથી. તેથી તે અશણ હોઈ તેને અનાથ વિશેષણ યોજ્યું છે એટલાજ માટે
જ્યારે પ્રિતિપાત્ર મનુષ્યનાં દષ્ટિપુટો પરસ્પર મળે છે અર્થાત એક બીજાઓ એક બીજાને જુએ છે ત્યારે આનંદ થાય છે એટલાજ માટે તે પુયરેખાથી પમાય છે. અર્થાત આજે મારા પુણ્યોદયથી મારા નેત્રથી મેં તેને જોઈ તેથી મને અત્યંત આનંદ થયો અને નેત્રે સનાથ અર્થાત ધણીવાળાં થયાં (ત્રીના સ્નેહમાં લોભાએ માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org