________________
મહોદધિ ૦ ૭ માધવાનની કથા. હું પરણી તઈ ગંગે નઇ તીર, પામ્ય અપછી તેણે સરીર; હિવ અપછર અવિહડ નેડ, નિઈ કદી ન દાખું છે; ૭૮ રખે વાત તું કેહનઇ કહઈ, ઈણ વાતઈ માધવ ગહગઈ, છાના વંછિત વિલસઈ ભેગ, સારીખને મિલ્ય સંજોગ; ૭૯
P.
देवाण वरं सिद्वाण दंसणं, गुरु नरिंद सम्माणम् । गयभूमि नहध्व्वं, पामिज्जइ पुण्णरेहाई ॥८॥
દૂહા, 1 “માગ્યાં ન મિલઈચાર, પૂરવપૂરાદત્તવિણ; વિદ્યા નઈ વરનારિ, સર્પ ગેહ સરીર સુખ; ૧
ચેપઈ. આવઈ અપછર દિન પ્રતિરાતિ, ઘરમાંહે નવિ જાણુઈ વાત; માય તાય સંત દીઠ દેહ, સહી કિહાં કણિ બધે એહ; ૮૧
(૧) * ગંગાતીરિ (૨) * પામિઉં. + પામ્યુ. (૩) * તણ, + તણું. (૪) + * હિવ આપી છઈ. (૫) + * નિશ્ચિત કરી. (૬) * કહિનઈ. – + ણિ. – *તિ. – * નુ (૭) મલિઉં. ૪ મિલિઉં. (૮) * શ્વનદું – *હિ. (૯) x કે જાણુઈ ઘરમહિ વાત. (૧૦) * દીઠઉ સુત, (૧૧) * લુબધુ, * લુબધઉં. । देवानां वरं सिद्धानां दर्शनं, गुरु नरेन्द्र सन्मानम् ।
गता भूमि नष्ट द्रव्यं, प्राप्यते पुण्य रेखाभिः ॥८॥
અર્થ:-દેવનું વરદાન, સિદ્ધ પુરૂષોનાં દર્શન, ગુરૂ અને રાજા તરફથી સન્માન ગએલી જમીન, તથા નાશ થએલું ધન પુણ્યરેખા વડે પમાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org