________________
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય.
मित्रद्रोही कृतघ्नश्च, ये च विश्वासघातकाः । ते नरा नरकं यान्ति, यावच्चंद्र दिवाकरौ ॥७५॥
મારા, I विरला जाणंति गुणा, विरला पालंति निद्धणा नेहा । विरला पर कज्जकरा, परदुक्खे दुक्खिया विरला ॥
ચઉપઈ. મુજ કીધ માધવ ઉપગાર, તે સાચે મારો ભરતારા ઈમ જાણ તિહાંથી નીકલી, મધ્ય રાતિ માધવનઈ મિલી;૬ માધવ સૂતે ઘર આપણું, અપછર દેખીનઈ ઈમ ભણઈ; કુણ નારી તું કેહઈ કામિ, હું તુજ ઘરણી તું મુજ સામિ; ૭૭
* મિત્રનું ખરાબ કરનાર, ઉપકાર કરનારનો ઘાત કરનાર અર્થાત ઉપકારકને મારી નાખનાર, અને જેઓ વિશ્વાસઘાત કરનાર છે. તે માણસે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પ્રકાશે છે, ત્યાં સુધી નરક પ્રત્યે જાય છે અર્થાત્ નરકે જાય છે.
પાઠાંતર:–અને જે વિશ્વાસઘાતક છે આ ત્રણે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય હયાત છે ત્યાં સુધી નરકે જાય છે.
(૧) + * ચશ્વવિશ્વાસઘાત: . (૨) + * ના. (૩) * કીધe. -- + તેહ (૪) * માહરૂ સાચવું. (૫) ક નકલ. –
ત્રિ. (૬) * મિલઈ. – * તુ. – + રિ. (૭) કહે – + * વા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org