________________
મહોદધિ મેં
માધવાનની કથા.
રામતિ ઈસી બલિકે કરી, માધવ પર સિલ સુંદરી; ટેલે સરાપ રહ્યા તિણ પાસ, અપરછર હું ઊડી આકાસિ; ૭૦ સહિ બાલક નાઠા તિણ વાર, નાસી ગયા તે નગર મઝારિક માધવ પિતાને વાત સવિ કહી, વિહ્મઉ પ્રહિત હોયડે સહ; ૭૧ સકતિ કોઈ વ્યંતર શા કિની, રાક્ષસ સકત્તરિ ડાકિણું; આવી પુત્ર લઈણ નઈ કાજે, માટે કષ્ટ પ્રત્યે એ આજે ૭૨ ખરખ્યા અરથ ગરથ ભંડાર, કીયા મંત્ર યંત્ર ઉપચાર; વડા વડેરા પુણ્ય પ્રમાણિ, પુત્ર ઉગર્યો વડે વિનાણ; ૭૩ ઈદ્ર લેક તે અપછ ગઈ, મિલ્યા દેવ સહુ હરખિત હુઈ, સુખઈ સમાધઈ સુખ ભગવઈ, એક દિવસે અપર ચીતવઈ ૭૪
(૧) * પરણિઉ. (૨) * ટલિઉ. + ટલિઓ. – + + પણ – + * સિ. -- + * રા. -- + * હો. --- + ણિ. – + * રિ – * રી. (૩) * + પુરોહિત પ્રતિ વાત કહી, બીહિનું પુરોહિત હીઅાઈ સહી. (૪) એક કઈ -- ૪ સિ. (૫) * લેયાણિ + લેયણિ – + * જિ. (૬) * કેટલું કષ્ટ કલાઉં છઈ આજ. – + જિ. – + + ધા. (૭) ક વડાં વડેરાં પુણ્ય પ્રમાણ (૮) + * ઉગરિઉ વડ. (૯) x વિશ્વાણિ + વિનાણિ. - + *કિ. –+ xરા (૧૦) + મનિ (૧૧) + થઈ. (૧૨) * સર્વ સામાધિ -- * + સિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org