________________
વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય.
ક્લા બહુતરિ નિત અભ્યસઈ, સરસતિ વદન કમલ તસ્ વસઈ, જાણે લક્ષણ વેદ પુરાણ, પંડિત કેઈ ને મડઈ માણ; ૬૪ બાર વરસ માધવ થયેલ, નગર ગહિરઈ રમવા ગયો, પાંચ સાત બાલક પરિવાર, રમતાં વેલા થઈ અપાર; ૬૫ આવા બાલક ગયા એક્લા, પાહાનની તિહાં દીઠી સિલા, અજી નઈ દીસઈ અનુહારિ, બાલક કહઈ માધવ અવધારિ ૬૬ સામગ્રી અહે લેઈ આવિસ્યાં, એહ સિલાતુજ પરણાવસ્યાં; રામતિ સહી અપૂરવ હેઈ, ઘરે જઈ મત કહિસ્યઉ કેઈ ૬૭ ઈક ન્ડવરાવ ગગાનીર, છેકે પહિરાવૈ કેરે ચીર; ધૂલિ તણા કરિ ઢિગલા ચારિ, કે હા (મ) લેવા આચાર, ૬૮ સિલ સાથે બાંધે છે, તે જાવ, હા અવિહડ ને; અગનિ જગાડિ હોમ વિધિ કરઈ, બાલક વિપ્ર વેદ ઉચ્ચરઈ; ૬૯
(૧) + * નિતુ. – + * લિ. – + સ (૨) + * જાઈ લખ્યણ (૩) * વરસનુ. +નો. (૪) : થયુ + થયો. - + રિ. (૫) + + ગોયરિ. ૪ ગયા . – યુ (૬ થઇય, (૭) + + પાહણની. (૮) + અણુસારિ.
(૯) x આવશાં. – + + રિ. – ૪ શાં. (૧૦) * જાઈ ઘર મકહસિઉ. * કહિશો. (૧૧)* નહવાઈ –- *રિ. (૧૨) * એક ૫હિરાવઈ રા. ૪ કેરે. – + * ડિ (૧૩) * કીધઉ. (૧૪) * સિલ સાથ લેઇ બંધિG. (૧૫) વ્ર તુબબિ હું હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org