________________
વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય મંડ પ્રોહિત આવાસ, એક થંભ ઉંચે આકાસ જા પુત્ર ઈહાં કિણિ રહઈ, સ્ત્રીયઈ પચે નવિ સહઈ, ૮૨ સાતભૂમિ મંદિર ઊપરઈ, પરિઘલ કામ મન વંછિત સરઈ; સામહે સુખી થયે મયંક, અપછી આવઈ તિહાં નિસંક, ૮૩ સુખ સેજ પિઢઈ નિસદીસ. જાણે કરે તૂઠે જગદીશ; અપછર સાથિ ભેગ ભેગવઈ નિત સારીખ મેલા હુવઈ: ૮૪
નાથા + हंसा रज्जति सरे, भमरा रजति केतकिकुसुमे । चंदणवणे भुयंगा, सरिसा सरिसेहिं रजति ॥८५॥
(૧) * મંડાવિÉ. + મંડાવ્યું. (૨) ઉંચઉં + ઉચો - * સિ. (૩) * જાણિઉ. ૪ + જાણ્યું. – * ક. (૪) * તુત્રી પરિચઉં. (૫) + + સંસહઈ. ૪ સંસહી. (૬) * સાતમું સુખીલ થયું. X સાહુઉ. + સાહ. – જિ. -- * પુ. -- * સિ. (૭) * કરિ તૂઠઉ. (૮) * સાથિઈ. – ૨ તુ. + હૃા: ત્તિ , અમરાઃ ઊંન્તિ લેતા કુસુમે
ચંદ્રનને મુકજા, સદા સદઃ કાન્તિ
અર્થ:–હંસો માનસરોવરમાં રાગવાળા થાય છે. ભમરાઓ કેવડાના પુલમાં રાગવાળા થાય છે, સર્ષો સુખડના વનમાં રાગવાળા થાય છે, તેમ સરખે સરખાઓમાં રાગવાળા થાય છે. અર્થાત્ સમાનરૂપ ગુણ અને સ્વભાવવાળાઓમાં રાગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org