________________
માધવાનલની યા.
૪
૫
C
બહા. સિ'ગાલઉ અરૂ ખેલણા, જિષ્ણુ કુલ એક ન હુઇ; ઠામ પુરાણી વાડી જા, દિને દિન મથઈ પાઉ; વૈશ્યાનેહ યાર ધન, કાતી ડંખર છાય; પચ્છિમ પહુર પુતિઘર, જત ન લગઇ વાર;
મહાધિ મો. ૭]
ગ
Jain Education International
૫૪
૧૫
(૧) + ઉર્. (૨) + ખાણું. * ખિલ્લણૐ.
– + * ણ + * લિ. (૩) + * જાઉ. (૪) + * તાસુ. × જાસુ. (૫) + * જિઉં. (૬) + * દિન દિન, (૭) + * મઈ (<) + * જૂઆરિ, (૯) + * પુહર. (૧૦) + * પુત્ત.
× જસુ
N.
૧૨
* જે કુળમાં શિવડાંવાળા અર્થાત્ બળવાન અને રૂપવાન એક પણ ઉત્પન્ન થયા નથી અથવા હાતા નથી તે કુળ જુની વાડીની સાક પગથી દિવસે દિવસે અર્થાત ઝુમ્મેશાં ચુથાય છે. અર્થાત જુની વાડીની સભાળ રાખનાર કાઇ નહીં હાવાથી લોકો તેમાં ઠેકાણે ઠેકાણે રસ્તાઓ પાડી તેની વાડે અને તેમાંના રવાં સહ્યાં વૃક્ષા વેલા વગેરે ચુથી નાખી નાશ કરે છે તેની માક જેના કુળમાં બળવાનૂ કે રૂપવાન કાઇ હોતા નથી તેનું કુળ મત્સ્યન્યાય પ્રમાણે બીજા કુળના બળવાન અને રૂપવાથી ઠેકાણે ઠેકાણે અપમાનિત થાય છે અર્થાત્ તેને કયાંય ભાર વક્કર પડતા નથી.
.
>
વેશ્યાના સ્નેહ, જીગારિનું ધન, કાર્તિક માસનાં અર્થાત્ શરદ્ ઋતુનાં વાદળાં, ચાયા પહેારની છાંયા અને પુત્ર વગરનાનું ઘર, એ જતાં અર્થાત્ નાશ પામતાં વાર લાગતી નથી. અર્થાત વેશ્યા પૈસાના સ્વાથી સ્નેહ બતાવે છે જ્યારે તે તેને મળવાની આશા રહેતી નથી ત્યારે પેાતાના કત્રિમ સ્નેહને ત્યાગ કરે છે તેથી તે સ્નેકને નાશ પામતાં વાર લાગતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org