________________
૧૧
વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય.
ચઉપઈ. તિશ વચને પ્રહિત માંગીયલ, પય પ્રણમિ નદન માંગ; હું ઈસર સંકર ત્રિપુરારિ, ઈસુ પુત્ર ગગનઈ પારિ; પ૬ તેને દેજે માધવ નામ, રૂપવંત તે અભિનવ કામિ, સુણી વાત પ્રોહિત હરીયલ, તિતરઈ ઈસ અછત થયઉં, ૫૭ તેડ સુપન નારીનઈ કાઈ, નર નારી હીયડઈ ગગડુઈ પ્રોહિત પ્રભાતિ ગગનઈ તીર, કરવા ગયઉ પવિત્ર સરીર, ૫૮
જુગારી જુગાર રમતાં ધન કમાય છે પણ તે લાભથી વધારે કમાવાની લાલચે વધારેને વધારે જુગાર રમે છે તેથી તેણે મેળવેલું ધન નાશ પામતાં વાર લાગતી નથી.
કાર્તિક માસનાં વાદળાં ઘેળાં અને સુશોભિત દેખાવા છતાં સહજ પવન લાગતાં તુરત નાશ પામતાં વાર લાગતી નથી.
ચોથા પહેરની છાંયા સૂર્યને અસ્ત ટુંક વખતમાં થતાં નાશ પામતાં વાર લાગતી નથી, પુત્ર વિના ઘર નાશ પામે છે તેનું કારણ પુત્ર શિવાય પત્રાદિક થઈ શકે નહી અને તેથી પતિ પત્નિ મરણ પામતાં તેના ઘરનો નાશ થાય છે તેવો પુત્ર વગરના ઘરને નાશ ચતાં વાર લાગતી નથી.
- + *ણિ. (૧) + પુરોહિત. જાગીઉ. (૨) + + ન ફત. (૩) માગીઉ. (૪) * શંકર પ્રતઈ કહઈ. (૫) + દેર્યું * દેસિહં. ૪ દેસિ. (૬) + * તેહનું દેજે. – + * કામ. (૭) * હરખી. (૮) * તેતલઈ ઇસઅદ્રષ્ટી થયું. (૯) * સ્વપ્ન (૧૦) * હીદડ - *રિ. (૧૧) * કરિવા ગયુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org