________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કા એ.
ઈદ્ર પ્રસંસા શ્રવણે સુણી, કીય ગવ તિણુઈ કામિણ; નિત પ્રતિ અવસરે નાટક તણુઈ, ઈંદ્ર વચન ગવઇ અવગિ@ઈ: ૧૬
નાયા. नासइ जुएण धणं, नासइ रज कुमति मंतीए । अह रूवेण महिला, नासंति गुणाइ गव्येण ॥१७॥
ઉપઈ. એકણિ અવસરિ નાટક સજઈ, અપછર મિલી યંતી ભજઈ; રૂપ તણઉ તિણ આણ્યઉ ગર્વ, શક વચન તિણ લખ્યાં સર્વ ૧૮
(૧) સ્કાઉ –*રિ (૨) ગર્બાિઇ અવગણઈ. (૩) રફત ગુન પર્વ નવરાતિ નાચે રુતિ મંગિતા
अति रूपेन महिला, नश्यन्ति गुणादि गर्वेण ॥१७॥ (અર્થ–જુગારથી ધનને નાશ થાય છે, અને ખોટી બુદ્ધિવાળા મંત્રિથી રાજ્યને નાશ થાય છે, તેમજ ઘણા રૂપથી શારિરીક સુંદરતાથી સ્ત્રીને નાશ થાય છે, અને ગર્વથી અભિમાનથી ગુણાદિકને નાશ થાય છે.)
() + જિસ (૫) * હસીય જયંતી તિસર (૬) * મનિ આણિઉ (૭) + વયણ તિણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org