________________
મહોદધિ મે માધવાનલની કથા. દીસઈ નહી કદી અંધાર, ઐરાવણ વાહણે શૃંગાર દેવ સેવ સારઈ નિસ દીસ, નાચઈ નાટક બદ્ધ બત્રીસ, ૯ અગ્ર મહિષી સેહગ સુંદરી, આઠ અપૂરવ અને ઉરી; ચઉસઠિ સહસ અપછરા કોડિ, કરઈ સેવ દિન પ્રતિ કર જોડિ ૧૦ નહીં જરા ભય સગેટ સેગ, નહીં કષ્ટ દુખ દાલિદ રેગ; સકલ કામ મન વંછિત સરઈ, કરઈ રાજ સુરપતિ ઈણ પરઈ ૧૧ એક દિવસ મન ઘર આણંદ, ઇંદ્ર સભા બઈઠઉ છઈ ઈદ્ર અપછર નઈ દીધઉ આદેસ, રચઉ આજ નાટક નઉ વેસ; ૧૨ સંભલિ વચન સજ્યા સિણગાર, વાજઈ પંચ સબદ તિણ વાર; નેવઈ સુરપતિ ધરી જગીસ, માંડ્યાં નાટક બદ્ધ બત્રીસ૧૩ એક તિહાં માહે અભિરામ, અપછર તણ જયંતી નામ * ચંપક વરણ સકેમલ ગાત્ર, પ્રેમ સંપૂતિ નાચઈ પાત્ર: ૧૪ સભા માટે તે અતિહિ અનૂપ, તેહ સમાન નહીં કે રૂપ; તે વર્ણવઈ દેવ સેવિ મિલી, કરિ ચિત્રામ લિખી પૂતલી; ૧૫
૨
–ને (૧) +* નિશિ– +* નાટિક (૨) ** રાસ – કોડ - તેં –**ક – +4 – 4 *“જ” (૩) + પરે (ક) * દિવસિ (1) * મનિ (૬) ઘરઈ (૭) * સભાઇ --*દ –*નુ-ણિ (૮) +માડિયું *માંડઉંમંડિG (૯) + તણું (૧૦) +qણ (૧૧) પ્રેમ પૂરિત (૧૨) +નાચે (૧૩) માહિ*મહિ–જે (૧૪) * કે' (૧) *સુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org