SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક કુશળલાભ વિરચિત, આનંદ કાવ્ય તસુ ઘરિ પ્રહિત તાસ સુત, માધવાનલ નામ બંભર્ણ કામકંદલા તસુ ઘરણિ, સીલવંત સુપવિત્ત, વિબુધ લેગ જિમ વિલસિયા, તે વર્ણવિહું ચરિ; ૩ ઢાલ ચઉપઈ. પહિલે નાગ લેક પાતાલ, બીજો મૃત્યક સુવિસાલ; - દેવ અસંખ કોડિ તિહાં રહેઇ, સ્વર્ગલેક તે ત્રીજું કહઈ સ્વર્ગલોકનઉ સામી ઈંદ્ર, આણ અખંડ કરઈ આણંદ અતિ સુંદર ઝલકઈ આવાસિક ઝલકઈ જાણે રવિ પરગાસ; ૫ બારહસ્ર રૂદ્ર ઈચ્ચાર, સાત અનીક તણક પરંવાર; અમૃતમય વંછિત આહાર, બાર મેઘ સેવઈ દરબાર; લાખ પUતાલીસ જોયણ જસ, વતકાર ઇદ્ર આવાસ; ચિહું દિસિ ચાર પઉલિ ચઉસાલ, અડનિસિનાઈ અપછર બાલ લાખ બત્રીસ વિમાના ધણી, સભા ઇદ્ર તણી સેહામણી; કાયા સેવન જિમ ઝલહલઈ, રતન જડિત ધરણી તસુ તલઈ, ૮ (૧) + “તારું (૨) +* “વિવિધ' (૩) + વર્ણવું * ભણિસુ ચરિત' (૪) ૪ “પતિનું (૫) xબીજઉં' (૬) + જિહx જિહિ (૭) *‘ર કહે' () ત્રિજે ત્રીજઉ– નું (૯) +* “સ્વામિ' (૧) “અગ્યાર-પરિ (૧૧) +* “મન” (૧૨) = છત્રાકારિત્રકારે (૧૩) “ચારિ' (૧૪) + અરિજ (૧૫) + “વિમાન' (૧૬) “સભા ઈદની' (૧૭) તસ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy