________________
માધિ . 9] માધવાનલની કથા.
છો: * आज्ञाभङ्गा नरेन्द्राणां महतां मानमर्दनम् । पृथक् शय्या च नारीणां अशस्त्रवध उच्यते ॥१९॥
ઉપઇ. નાટક ભંગ કર્યઉ તિણ બાલ, કુએ ઇંદ્ર રૂઠ કિર કાલા તેડાવી પૂછઈ સુરરાજ, નાટક ભંગ કીય૩ કિણ કાજિક ૨૦ તઈ મન માંઈ જાણ્યઉ સહી, નાટક મુજ વિણ હસ્ય ઈ નહીં; કર્યાલ રૂપ તિણ (મદ) મનમાહિ, રૂક્યઉ ઇદ્ર (વા) કર સાહિ; ૨૧ સભા દેવ તવ બળે સહુ, સ્વામી કેપ ન કીજઈ બહુ અસ્ત્ર બ્રાહ્મણ બાલક ગાય, વેદ પુરાણ અવધ કહય, ર૨ ઇણિઇ રૂપ મા કીધઉ આપ, કે ઈંદ્ર તે દીયઉ સરાપ; અંગ હીણ સીલ પાહણ તણી, પ્રિથવી પીડ જે પાપિણી ૨૩
+ રાજ્યાશાને ભંગ કરે. મોટાએ અથવા કુલગુરૂ કે ધર્મગુર વા જ્ઞાતિ, સંધ કે કુટુંબમાંના મોટા માણસનું અપમાન કરવું, માન ન રાખવું અને સ્ત્રીની પથારી જુદી કરવી એ હથિયાર વગર વધ કર્યા બરાબર કહેવાય છે.
(૧) + * Tori (૨) + # કોઉ તિણિ (૩) + * કપિઉં. (૪) ઠઉ. (૫) નાટિક (૬) *કીલે કિણિ + કીયું. (૭) + + માટે બણિક. ૪ જાણિયું. (૮) + હમેં. હેસિ. (૯) ધરિઉ (૧) . છે તઈ. (૧૧) + * ઉઠવું. (૧૨) + * કરિ. (૧૩) બોલ. - ગાઈ. (૧૪) + *વેદિ પુરાણિ. (૧૫) * કહવાઈ. (૧૬) + આણિઉં. (૧૭) કપિઈ (૧૮) તસ દીઉ. (૧૯) *ઈ. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org