________________
મહોદધિ મ૦ ૭] ઢોલા મારવણીની કથા. તેહ પ્રતે બેલે મારૂઈ, કરહા એહ તણું પરિ જઈ, બીજે નર જેનેડે જાય, તિમતિમ સર અલગે જાય. ૧૯૦ જે આપણ પિહુચે ઘર ધણી, યે કરહે ઝીલેવા ભણીઃ ને સર. આણેસે સહી, બીજે કે ઝાલેસે નહી; ૧૯૧ સહ ઠાકુર ઉભા રહે, ઉમર ઢેલાનું ઈમ કહૈ, કર ઝાલે આણે ઈહાં, રે અલગા જાઓ કિડાં; ૧૨ ઢેલે કર ઝાલે હાથ, મારવણ પણિ આઈ સાથ, ઝાલે કરડે ઉભે રહે, મારવણી ઢેલાને ઈમ ક; ૧૯૩ કંતાએ ઉમર સુંમરે, થાં મારેવા કીયે મનષરે, ગીત માહે કહીયે ડુંબણી, દારૂ પાવૈ છે મારવણી ભણ; ૧૯૪ સ્વામી સંભલિ માહરી વાત, પિહર એક વેલી છે રાત, હિવૈ તું વાલિમ મ કરિવિલંબ, કરહૈ ચઢિને વજા કંબ; ૫ હેલા તણે વાતા મન વસી, કરહ પલાણે તંગજ કસી, હેલે ચઢે બધે હથીયાર, પુર્કે ચઢી મારવણી નાર; ૧૯૬ છોડી નહી કુહટ જ વીસરી, કરહે વજા કંબે કરી, પવન વેગિ પષી ક્યુ વહે, ઉમર દેવીને ઈમ કહે; ૧૯૭
દૂહા ઉમર દીઠી મારવી, ડભૂ જે હૈ લંક જાણે હરી સિર ફૂલડાં, ડાકે ચઢી ડહક
૧૯૮ ઉમર ઉતાવળ કરે, પલાણીયા પતંગ પુર સાંણી સુધાષચંગ, ચઢીયા દલ ચતુરંગ;
વાત. તિણ વેલા કુંમર સુંમર ઘણે સાથ સમાન હથીયાર બાંધીને ઢેલાજી પેઠે ચડીયા, ચાલ્યા ઉજડ વેડમ ચલીયા જયે છે, તૐ ઊમર સુંમર સાથનું કહે છે આજ ઢલાનું કઈ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org