________________
૬૦
વાચક કુશળલાભ વિરચિત. આન કાવ્ય
આપૐ તિણનું આઘારાજ દેઊં, મારે તિષ્ણુનુ મ્હારી એટી પરણાઊ, યુ' કહેતાં પવનવેગ અસવાર ધાયા જાયૈ છે. પિણુ ઢોલાનું આપડે સકે નહી, કરહેા ઉડાડીયાં જાય છે, પવન પવન મલિ ગયા છે, દિન ઢાય સુધી ઘેાડા ઘણાહી અતા રાડીયા, પણ ઢોલાનું આપડે સકે નહી, પછે મારવણી નમે વિચારું છે, અજ મ્હારે વાસતૈ રિષે પ્રીતમને મારે, તિવારે ઢાલેંજ મારવણીનું વિલષી દીઠી, તરે ઢાલાજી પુછ્યુ લાગા, તરે માર વણી કહે છે, ઉંમર સાથે વડ વડા ઘેાડા, કાછી, ઘાટી તુરક! તાજી રાણી ભલભલા અસવાર છે, સેા રિષે આપાને આપ તિકા ચિંતા મ્હારા મનમે ઘણી રહે છે, માડ઼ારા કુમર
વાત હુઇ તે માનું માટેો લાંછછ્યુ લાગસી ત ઢોલોજી મારવીને કહે છે, થાંને કરતુરી ચાલણુરી ખબર ન છે, ણિ કરહેા ઉતાવલા હાલે છે. રાજનૈ કરહારી મામિ નહી પહિલા છુ મારિગ મ્હે પુંગલનગરનું આવતા થા તરે એક સાહુકાર માનુ કહ્યો માંરે એક કાગલ અસીકાસ દેણા છે ત મ્હે કહ્યો તુ કરણા ઉપર બેઠા કાગદ લષ મ્હે પડષેસકાં નહી, ઉભા રેહુણરી વેલા નહી, તરે વાંણીયા સરઢા ઉપર ઐસેને કાગદ લિષણ લાગેા જડે કાગદ પુરા લિષાંણા તત રૈ તે સારે કાગલ દેણા થે સાઇજ ગાંમ આયે સે મારવણી ઇસડો કરહો ચાલે છે, એક ઘડી મે અસી કાસ ધરતી ચાલીયે ઇસી વાત કરતાં તે રાતિ ગઈ પ્રભાત તુઓ સૂરજ ઉગશે પથ વૈણ લાગો: તિસે સમે ઇક ચારણ ઢોલાજીનું સાંમે મિલીયે તિક્ષ્ણ ઉમે રહેને આસીસ દીધી વાત કેહુણે લાગો.
ચાપઇ.
ઢાલેા દેષે ચારણ કહે, કરહેા દામ્ય દોરે વહે; કેડા અવગુણુ કરહે કીચે, ઉપર ભારિને દાંમણુ દીયો; ૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org