________________
૫૮
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય
પઈ. સહુ કે બેડા એકણપતિ, આગે ડુંબ વજાવે તંત ગાવે ડુંબણી મધુરે સાદ, મારવણી મહી તિણ નાદ; ૧૮૨ સાથે ઘણો દારૂ ઐરાક, મનમે દ્રોહ પા છાક, ઢોલો અતિ પરઘં મદ પીએ, બીજા આછી છાક લી; ૧૮૩
વાત, તિણ સમયે તિણ વેલા ડંબણ છે તિક ઉમરા મનરી વાત જાણે છે, મારવણીરા પીહરરી પાષા એક ગામ છે સે ડુંખણી તકારી છે, સો મારવણીનું સમસ્યા કરણ લાગી.
દેહો, પીહર હંદી ડુંબણી, ઘાલે ઉમર ઘાત, મારૂ ઢેલ ઉચરે, કહિ સંભલા વાત; ૧૮૪ તંત ઝલકે પ્રીઉ પ્રીયે, કર ઉગ લેહ, ઉજલ દંતી મારવી, ઢોલ ઉગારે; ૧૮૫ થલ માંહે ઊજાસડે, બીજે વાય કુસંગ, ધણ લીજ પ્રીઉ મારી જૈ, છડિ વિડણ સંગ, ૧૮૬
ચાઇ. એહ દૂહા મારૂ સંભલે, બડી થઈ ચિત્તતિ ન લે, આકુલ વ્યાકુલ ચિતા કરે, વલે તે ડુબણી ઈમ ઉચરે; ૧૮૭
મારવણું તું મન હરણ, હેય મતિ મુંઢિ ગિમાર, જે કંતાનું કામડો, તે કહે કબે મારક ૧૮૮
ચાપઈ. મારવણી મન ચિંતા ઘણી, સરઢા ભણી કાંબા તરૂ હણી, કરો ત્રાટે અલગ જાય, તિણ ઝાલેવા બીજે આય; ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org