SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક કુશળલાલ વિરચિત. આનદકાય. જબ હું ઘર આંગણે, ઉભી લાલ લહાય. જિણ ડીસ પાસે પડે, માથા તિરે તિલાંહ; તિનિ જા પહૂણ, કલિરવ કર જડીયાં; હાલ હાલ પીઉ કરે, પણ હાલણ ન દેય; જબ જબ ફૂબે પાગઠ, ડબ ડબ નેણ ભય. હાલું હતું કી કરે, હીયર્ડ સાલિમ દે; જે સાચાહી ચાલસે, તે સૂતી પલાણેહ. ટેલે ચિત વિમાસીય; મારૂ કેસ અલગ; આપ જાઓ ને વય, કરતાં હદે વગ. પલાણ્યા પવને મિલે, જેણુ ઘડીયાં જાય; લે કહે રબારીયાં, કર સેય દિષાય. જિણ મુષ નાગર વેલડી, કરહે એહ સુચંગ; બ્દ ગિરી ચાશે ચરૈ, પાણી પીવેત ગંગ. કિણ ગલિ ઘાલૂ ગૂઘરા, કિરણ ગલિ ઘાલું લજ; કઈ ભલેરો કરહલે, મારૂ મેલે અજ.. મોગલિ ઘાલે ગુઘરા, મેગલિ ઘાલે લજ; સાંઢિ ઉપર કરહલે, મારૂં મેલું અજ. પીઉ કારણ પીલી હુઈ, લેક જાણે પિંડ રાગ; છાંના લાંઘણુ મહે કરાં, વાલમ તણે વિજોગ. હેલો કહે સજકીય, ઉપરિમાંડ પલાણ; સેવન ઉર માલા ગલે, ચાલણરે પરિયાણ, માલવણી મન હુબલી, આઈ વરગ વિમાસ; રબારી પુછી કરી, ગઈજ કરતા પાસ. કરહ તું મન કુઅડે, વેધક કરે વિહ; આજે સફઆરો ફિર નહી કાંમણા મેહ. અબડી છાંડી એકલી, કરહી કરત વિલાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy