________________
મહાદ્ધિ મો॰ ] ઢોલા મારવણીની કથા.
દીધા સીધા થાલીરા જાખતે કીધે ઘણી સૂષરી વતાં કહે છે રાજા રાજી હુવે છે. વલે રાજાને ભ્રાટ કહે છે, 'મહારાજા ઢાલેજી કહા છે આંણુારી તાકીદ કરાવજે મેનુ ઋણ કાંમૈ મેલીયા છે, વલે માને કહ્યો છે, હે આવાં તાં સુધી ચેં પૂગલનગરૢ રહિન્ગે ઈસા સુણેને પગલરાજાને રાજ લોક ખેડુત રાજી હુઆ, વલે મારવણીનું ગ્રહણાં ગાંઠાં દ્વીર ચીર સિરપાવ થાસે રાણી ઉમાદેવડીજીરે હાથ દીયા જાચિગાનુ સમાચાર ઢાલેજી કહ્યાથા તિકે મારવણીજીનુ કહ્યા, મારવણી મહાત રાજી હુઇ હિમૈ મારવણીજી વાટ જોવે છે હુએ મ્હારો પ્રીતમ આવસી ભાઉભાતરા ઘણા જતન હાવેછે સુષસ અથ ચાપઇ.
છે.
'
ઇષ્ણુ પ્રસ્તાવૈ સાલકુમાર, ચિંતા ચાલણ તણી અપાર; માલત્રણી મન ભગતાવીયો, તિતરે ઇસરાહા આવીયા.૧ ઢોલા મારવણીને કહે, હિમે સહુ કાઇ વાટાં વહે; હિવ જો હસીને ઘો આદેસ, તે પેઢુચાં મારવીરે ટ્રુસ. ૨ મારવણી પાતાં સાંભલી, વ્યાખ્યા વિરહ થઈ આકુલી; કતા સાંભલ સાલકુમાર, જીવણુ મરણુ તુમે ભરતાર. અથ દૂહા.
જાણુ દ્વીડે પાલેા પડે, ટાપર તુરી સહાય; તિષ્ણુ રિત બુઢી હીનૂરે, તુરણી કેમ રહાય. જિષ્ણુરિત માતી નીપજે, સીપ સમુદાં માંહિ; જિષ્ણુ રિત ઢાલા ઉમહયા, ચુંકયું મેલે જાહિ. આમડીયા ડૅ'ગર દહેણુ, છેડ હમારા ગામ; સારિ રાતિ પૂકારીયા, લેલે પીઉકા નામ. ઢોલા હુતા માહરી, કવલી મેાલિ વિકાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org