________________
મહાધિ મા
૭] ઢોલા મારવણીની કથા,
વેસ;
**
સસે લાધે લેયસાં, પરિઘલ રૂડા ઘર બેઠાંહી પ્રીતમા, પટેલા પહિરેસ. લિ માલવણો વીનવે, પ્રીઊ હું દાસી તુજ; ચિતચિતા અંતર વસી, સાય પ્રકાસા મુજ. સુણિ સુંદરી ઢાલા કહે, ભાથું મનરી ભ્રતિ; મારવણી મિલવા તણિ, ખરી વિલગી ષતિ. માલવણી સાંભલિ વચન, વિરહુ પસરી ગ અંગ; ઉભીથી ષડ હુડ પડી, ૠણુ કડસી ભુયંગ સીતલ પાણી છાંટીયા, સીતલ ઘાતે વાય; હુઇ સચેતી માલવી, પ્રીય આગે વિલલાય ચલત તાલુ સાંમુહી, દાજેસા પ્રીયાહ; મ્હારા કહીયા જો કરો, તા ઘણુ વડે ઘર જાહુ; કહીયે માલવણી તળે, ઢોલો રહ્યો એ માસ; ઉનાલા ઉતારીયો, પ્રગટયે પાવસ માસ. ગેાધે ખેડા એકઠા, માલવણીને ઢાલ; અંબર દીઠા દીઠા ઉનમ્યા, તેય સંભાર્યો એલ. પિગ પિગ પાંણી પસિર, થાઢી વાદલ છાંડુ; પાવસ આવે પદમણી, કહેાત પુંગલ જાહ ઘરની લીઘણુ પુઅરી, ધિરરિ મંગલ ચાર મારૂ દેસ સેાણાંમણા, શ્રાવણ સજે તિણુ વાર. વેલડીયાં હરીયાં હુઈ, વિચ વીકસીયાં ફૂલ; જો ભરિવુઠા ભાદ્રવા, તે મારૂં દેસ અમૂલ. નદીયાં નાલા નીજરણ, પાંણી ચડીયા પુર; કરડા કાઇમ ક્રમ ક્રમે, પથી પીંગલ દૂર. પાવસ આયા પ્રીતમ, પગે વિલખી ગાર; વનાં વિલાંખી વેલડી, નરાં વિલાંખી નાર.
Jain Education International
For Private & Personal Use Only
ត
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
www.jainelibrary.org