________________
મહોદધિ મિત્ર હેલા મારવણીની કથા.
ઢેલા તણા સંદેસડા. અલગ થકી કહી જ. ઢેલે પણ ઉમાહીયે, અલજે ભાગે એમ; ભરિકરિ મુઠિ ઉડાડિજે, મન સીચાણ જેમ. કમેકની જલહર વસે, ચદે વસે આકાસ:જે જિરે મન વસ, તિકે તિણુરે પાસ. મડમાહે તાપસ વસ, વિચે દીજૈ જીકાર; હમતુમ ઐસા રંગહૈ, જાણતહે કરતાર. ગહું પહેલા નીપજે, સિર તર વરતાસ; પહિલે થી માતરા, હમચેહે તુમ્હ પાસ.
અથ વાત.
ઈસડા સમાચાર ઢેલજી ભાઉભાટનું કહેને સીષ દીધી આપ ઘરે આયા પિણ મનમે દિલગીરાઈ ઉપનીતિમ તિણુ. સમીયે માલવણી રમે તેને સાંજડા મેહલ પધારી સેલે સિંગાર સજેને સેજરી પાલતી પ્રીતમ કને આય ઉભી રહી; તિસે ઢેલાજીનું ચિંતાતુર દીઠા, તરે માલવણ કુંવરજીરા રવાસનું પૂછણ લાગા આજ કુંવરજી આજ ચિંતાતુર થકા પઢીયા છે, સે કિસે વાસત, તરે ષવાસ કહણ લાગે માલવણજી આજ ભાઉભાટે આપણું ઘાત પેલી છે પિંગલરાજારા ગાયન આયાથા તિકે ઢેલાજીરું ભાઉ ભાટે મેળવ્યા. મારવ/રા સમાચાર કા વલે ઘણુ વષાણ કીધા ઢેલેંજી સગલાઈ સાંભલ્યા તરે ઢેલાજી રે મન ઉચક હુઓ છે; અઠે ઉણ ગાયનાને દિન વીસ પચીસ રાષીયા, આજ ઉણને ઘણે માલ સિરપાવ દેને આપ વાગ પધારીયા તરે ઉણાનું આજ સીષ દીધી છે. ભાઉભાટ પણિ સાથે ઘણી મિજમાની દેને સાથે મેલી છે તિણ વાસત કુંવરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org