________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય
અથ દુહા. એ ગાયન તિણ પાઠવ્યા, સાલ કુમર તુજ કાજ; માલવણીસું બીહતા, મે મેલાયા આજ. મારવણું સે મુખ કહ્યા, દૂહા મિસ સંદેસ; જે મારૂ મિલવા કરે, તે પધારે ઉણ દેસ. ભાટે મારવણી તણા, કીધા ઘણુ વષાણુ મારૂ જિણ દીઠીં નહીં, જીવ્યે ત્યાં અપ્રમાણ; ભાઉ ઢાલાને કહે, દીર્જ સીષ પસાવ; વાટ જે ઉતાવલી, રાજા પિંગલ રાવ. જેએ મેડા જાવ, માંહરા સુષ સંદેસ; મારવણી એ માનની, પાવક કરસી પ્રવેસ.
વાત. સાલ કુંવરજીસું ગાયન જણ કેહણ લાગા માહારાજ મારવણુંજી આગઈ માસ દેય કહે આયાછાં, વાટ જોતા હેસી, રાજ હાંનું સીષ દીજે, ઢેલજી ઘણા પસાવ કરેને ઘણે ધન દેને વીસ ઘોડા પચાસ હજાર પીરોજી વાળા વેસ ઘણું દેખૈ સજી કીધા. ભાઉ ભાટને પિણ સાથે મેલ્યા તિણ સાથે મારવણીને ગ્રહણ ગાઠા સૈદ નાણુ અપુરવ વસ્ત દેને ઢોલેજ મેલી વલે કહા હેલજી વેગા આવે છે પછે સિકારરે મિસ ઢેલેજી હિચાવણ જાયે છે વલે સમાચાર કહે છે.
અથ દૂહા, . ભાઉ ભાટ સંદેસડા, દિસ સયણું કહીયાં; ઢોલે મારૂ ઉમેહ, સાંઈદે મિલીયાંહ અજાણે વિરહ કી, રિષઈ મ કરીજ;
મેલી લિ
> વલે સમાચાર છે શિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org