________________
ઢોલા મારવણીની કથા.
પિંગલ સ્ક્રિન પ્રતિ પાડવે, ઢોલા નિરતન હાય; માલવણી મારે તિહાં, પુંગલ ૫થી સાય. ચાપઇ.
મહેાધિ મા૰ ૭]
ઈણ પ્રસ્તાવૈ સાલકુમાર, માલવણીસુ પ્રીત અપાર; ન મૈડાંતિ ઉનાલે તણી, કરે વાત મંદિર આપણી. અલગાથી દીઠી આવતી, તિસૐ માતા ચપાવતી; તે દ્વેષે રાજકુમાર, કરૈ કપટ નિદ્રા તિષ્ણુવાર. માતા આયે ઉભી રહી, જાણ્યા સૂત પોઢયા છે સહી; વહુ કને સાસૢ તિવાર આરીસા માંગે સુવિચાર. વહુ દેતાં લગાડી વાર, સાસુ આંણ્યે મન અહંકાર; વહું વડાઇ એતી કરે, મારવણી અલગી છે જરૂં. પિંગલરાય તણી અંગજા, મેાસુ અલગી વહુ રંગન; તાતુ ન્યાય કહે અહંકાર, ઇમ કહી માતા વયણ એચ્ચાર. ૫ અથ વાત.
૨૩
ઇંસા વચન કહેને સાલકુમરરી માતા ઘરે ગઇ ઢાલે સગલી વાત સુતેં સાંભલી, માલવણી ઈંસા વચન સાસુરા સાંભલેને દલગીર ચિંતાતુર થઇ ઢોલાજીકને વેણુ મન રાષનૈ માંગે છે મહરાજ રાજકવાર એક અરજ કરૂં છું, હાથ જોડેને મનમાડેને કાયા સંકેડેને શ્રી કુંવરજી કને વષણુ માંગુ છું. આજ માહુરાજા કુમાર કાઇ પુંગલસુ આવે સા મ્હારે હવાલે કીજૈ, મા કના આવે સે કાસીદ પહિલા મેલજો, રાજકને હું વચન માંગુ છું. ઢાēજી પુસ્યાલી હૈા એને વચન દીધા, હિંમે માલવણી પુગલ સૈડુરરા રિગરા ઘાટ છે સે। બાંધીયા આપરા ઈતમારા આદમી થા સો ચાકી રાષીયા વઢે ચાકરાંનુ ઇસા કહ્યો પુગલરા કાઇ પુરૂષ આવે ! તણને આવણુ મત દેજ્યો ને આવે સા પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org