________________
૨૪ વાચક કુશલલાભ વિરચિત. [આનંદકાવ્ય માર, પણિ નરવરગઢ આવણ મત દે , ઈસ તરતેજ માલવણયે કી છે તરે પિંગલરાજાનું તિરેક દિને કબરિ
ઇ, આજ માલવણી પંગલગઢરા કાસદ પરા મરાવે છે તેરે પિંગલરાજારે ભીમસેન પ્રેહિત છે ઘણે ઉતમારી આદમી છે તિણનું પિંગલરાજા તેડેને કહણ લાગા પ્રોહિતજીથે જાઓને ઢેલાજીનું તેડે આવી ત્યાંસું એ કામ હેસી બીજે તે જાયે સે કામ કરે ના તરે પ્રહિત કહણ લાગે માહારાજાજી પ્રમાણુ હું હાજર છું ને જાસૂ ઈમ કહેને પ્રોહિતને સિરપાવ દીઘે હિ આષા સેહર વાત વિસરી છે પ્રોહિત ઠેલાનું તેડવા જાએ છે ઈસી વાત મારવણી સાંભલી તરે માતાનું કહણ લાગી માજી જાને બાપજીનું કહે અઠે વિરામણ મેલપુરા કામ નહી.
અથ દુહા બાબા વિપ્ર મોકલે, જિણી ઉતમ જાત, મેલે ઘરરા માંગતા, વિરહ પુકારે રાતિ. પાછે પ્રેહિત રાષીયે, તેડ્યા મંગણ હાર; જે ભેદક ગીતા તણ, વાત કહે સવિચાર. ત્યાંને વાગડ વેસદે, ઘણું દીયા વીહાસ; સીષ કરે પિંગલ કને, આયા મારૂ પાસ. મારવણી ભણાવીયા, મારૂ રાગ નીપાય; દુહા સંદેસ તણા, દીયા તિણું સીષાય. પંથી એક સંદેસડે, ઢેલાને કહીયાં; પિંડ સહી છે પ્રાહુણ, એથે કિથી લહીયાહ. પંથી એક સંદેસડે, ઢેલાને સમજાય; જેવનહ સતી હાય રહ્યો, અંકુશ ઘોતે આય. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org