________________
રર વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય પણિ આપરીતે આંષિ નીંદન પડે છે, તરે આધી રાતિ હણ લાગી તરે સષા જાગેને સમજાવે છે, બાઈજી સુએ રહે સારી વાત આસા ન હસી યાં હરી ઈચ્છા શ્રીરામજી સંપુરણ કરસી ઈસા વચન મારવણુરાને શવાસણુરા માતાર્યો સાંભલ્યા, તિવારે ઉમાદેવડી છોના ઉભા રહે ને, સાંભલે છે, સષી પ્રત મારવણી કહે છે, ને તે આજ નીંદ નાવે છે વિરહાનલ બાઈ કહે છે, મેનું પ્રોતમ સંભરે છે, ઘણું વિલાપ કરે છે, આંધ્યાં આંસુ જૉ છે.
કુરજડીયાં કુરલાઈયા, ચલરે પેલે ઇંગ; સૂતી સજન સંભર્યા, કરવત વહે અંગ કુરજડીયાં કુરલાઈયાં, ઘર પાછલે વહ; સુતી જન સાંભયો, પ્રહ ભરીયા નયણેહ કુરજડીયાં કુરલાઈયાં, ઉચી દ્વિસ કરીર; સારાયું સલીયાં, સાજન માંહિ સરીર. સહિ પ્રીતમ સંદેસડા, મારવણી કહીયાં; માતા મને જાણી, વિરહવીયા પઈયાહ ૪ ઈસુપર ઉમાદેવડી, જાણું મારૂ વાત;. સુપ્રભાત કેહવા ભણી પિંગલ પાસ જાત. ૫ આ ઉમાદેવડી, સાંજલિ પિંગલરાય; વિરહ વિઆપે મારવી, નહી રાષણ દાય. ૬ નિતનિત નવલા સંઢીયા, નિતનિત નવલા સાજિ; પિંગલરાજા પાઠ, ઢેલા તેડણ કાજ. ૭ ઉઠાથી કે આવે નહી, ઈહાથી સહુ જાય; ઢોલા તણા સંદેસડા, વગડ વિચાલુ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org