________________
તેમને સારી ફતેહ પણ મળી. તે એટલું સરસ કામ કરી રહ્યા હતા કે, થોડા સમયમાં તેમના પ્રયાસથી સુંદર પરિણામે આવવાની આપણે આશા રાખતા હતા પણ એટલામાં કિનારે આવેલું વહાણ લાધી ગયું. ખરેખર આપણે નિધન થઈ ગયા છીએ, આપણું સ્થિતિ શોચનીય છે. આપણે અહીં કામ કરનારાઓની ખોટ છે. આવી પરિસ્થિતિમાં જેમણે પોતાના કાર્યથી તેમની યોગ્યતા અને મહત્તા સિદ્ધ કર્યા હતાં તે એકાએક દૂર થવાથી ક્યા ગુજરાતી બંધુનું હૃદય નહિ કરે ! પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ અને સુખ બક્ષે, એજ પ્રાર્થના+
હારાલાલ ત્રીભોવનદાસ પારેખ, તા.ક-ગાયકવાડ પાર્વાત્ય ગ્રંથમાળામાં નં. ૧, ૨, ૪, ૫ તરીકે કાવ્ય મીમાંસા, નરનારાયણાનંદ, પાર્થ પરાક્રમ અને રાષ્ટ્રઢ વંશ–તે પિોતે સંશોધિત કરેલાં તે પિતાની હયાતીમાં જ પ્રકટ થયાં; હયાતી બાદ તેમના સંધિન કરેલ વામન કૃત લિંગાનુ શાસન નં. ૬, બાલચંદ્રસૂરિ કૃત વસંતવિલાસ નં. ૭, વત્સરાજ કૃત રૂપકષર્ક-છ નાટક, નં. ૮ તરીકે સને ૧૯૧૮ માં પ્રકટ થયાં અને તદુપરાંત સદગત દલાલ કૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટોવાળું યશઃ પાલકૃત મેહપરાજય નાટક નં. ૯ તરીકે બહાર પડયું; ૧૯૨૦ માં તેમનાથી સંશોધિત થયેલ જયસિંહ સુરિયુત હમ્મીરમદમર્દન કાવ્ય નં. ૧૦, સોલ કૃત ઉદયસુંદરી કથા નં. ૧૧, પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ (પ્રસ્તાવના વગરનું) નં. ૧૩; ૧૯૨૧ માં ભાસર્વત મુનિ કૃત પશુપતિ દર્શનને ગણકારિકા નામને ગ્રંથ નં. ૧૫, ૧૯૨૩ માં ધનપાલ કૃત ભવિયર કહા-પંચમી કહા (સગત પ્રો૦ ગુણેની
+ વડોદરા લાઈબ્રેરી મિસેલની માટે તૈયાર કરેલો બુદ્ધિપ્રકાશમાં સન ૧૯૧૮-૧૯૧૯ માં છપાયે હતું તે અા મુકવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org