________________
મહાધિ મા છ] ઢોલા મારવણીની કથા,
૧૧
દેવડી આપે તિમ કરયા ઇસા સ’ભલેને પ્રધાનને સીખ કીધી ભલે સવણે સુત્રેને રાજાસું સીષ કીધી પત્રન વેગ મારગ ચાલીયા જાએછે વેહલરી અસવારી ચ્યાર પેહરમે સાવનગર જાય. ઉત્તરીયા સાંમતસી રાજાને આયાંરી ષખર હઇ તીરે જેસલ ષવાસને આયને મિલીયા કુસલ પ્રેમ પુછણુ લાગા જેસલ ખવાસ મિલેને સમાચાર સåસા કહ્યા ડેરા ભલીસી જાઇગા કાઇ જાણે નહીં તિણુ જાયગા દીધા માહેરાણીસુ મુજરા ગુદરાયે સાંમતસીને જીલીજી ઉમાદેવડી ખવાસસુ (મલેને ઘણા રાજીહુઆ જીમણુ પાણિી ઘણી આગત સાતિ કીધી પછૈ કેહુણ લાગા માહરાજ સવારે હાંને સીષ દીજે તરે ખરે દિન ષવાસને છાંના રાષીયા પઢે રાજારાંણી કૃષ્ણે લાગા ખાઈનું પરણાઈ તિણુદિન થયેલે મ્હે રૂપયા લાષ એક કહ્યાછે સા મેાટે માંડાંણુ મ્હે ઉજણા કરાવસાં માંહરતા અરું રણધવલ કુમરનું વૈછે સ તા રાજ જાણે ઇજ છે. તિણુ વાસત અૐ કુવરજી આવે સર્ક નહીં અમેતા ષવાસજીથે પધારીયા સા વડા કામ કીધા હિમે મ્હે આંણી કરાવસાં રાજ સૂસતા રહેા તદ્ન રાજાજી મેાકલાવરે વાસતે ગ્રહણા ગાંઠા જડાવ સાવરણુ કાડ એક વલે સગલી વસતરી ત્યારી કરેને સાંઢે વૈહુલ માહે સરખ વસ્તવાંના ઘાલેને સજ કરેને મેલયા પ્રભાત દ્વાણુ લાગા તરે ખાઇને વૈહુલને અડાડી સકેાઈ માતાપિતા પરિવારિસુ કખીલાસુ સીષ કરેને ચાલણુરી તીયારી હુઇ તદ એક વડારણુ દીવા ધારી ખાઇરે સાથે દીધી જેસલ ષવાસ ષાડેત્રી અસેને રથ ચલાયા વાય વેગ પવને પવન મિલ્યા થકા રથ હાલીયા જાયૈછે તિરેક દિહાડે પુગલ નગરે જાય વૈહતા રાજાનું વધાઈ દીધી માહરાજા જેસલ ષવાસ આંણા કરે આયાછે રાજા સાંમલેને ખેડુત રાજી હુઆ નગર સિણુગારીયે ઘણા આડંબર કરેને સામેલા કરેને માટે લીધા પિંગલ રાજા ઉમાદેવડી સુષ ભાગવે છે જેસલ ષવાસને ઘણા
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org