________________
( ૧૮૪)
અપ્રકટ પડી છે કે જે પ્રકટ થયે જૈનેતર ગૂજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓની હારેાહાર ઉચ્ચ સ્થાન લેશે તેવી કૃતિએ અને તેના રચનાર સમર્થ કવિઓને પરિચય મારા દ્વારા સાહિત્યરસિક આલમને પ્રાપ્ત થવાના યોગ અખંડિતપણે સત્વર મળે! એમ હૃદયથી પ્રાર્થ તો હતા. આ માક્તિકની પ્રકાશક સંસ્થાના કાર્યકર્તાઓએ આ મૈક્તિકની યોજના દ્વારાજ એ યોગ્ય સુલભ કરવાનું નક્કી થનાર છે તેથી તેમને આ પ્રસંગે હૃદયથી ઉપકાર માનું છેં.
સ, ૧૯૮૧ આશ્વિન વજ્ર ૫ મુધ, લાહાર ચાલ, મુંબઈ,
Jain Education International
—મોહનલાલ દલીચઢ દેશાઇ
- હે::ઉમ -
For Private & Personal Use Only
www.jainelibrary.org