________________
(૧૦૦) રાજા ગભરાયે, કેમકે એવા મોટા દળ સાથે લઢવાને તે સમર્થ નહોતે. તેણે પુરહિતને બોલાવીને કહ્યું, તમે જઇને જે રાજા ચઢી આવ્યો છે તેનું હરેક રીતે મન મનાવે. શંકરદાસને આવતે જોઈ માધવે તેને ઓળખ્યો ને સામે આવી પાયે પડે. પુરોહિતે પુત્રને પિછાણે, એટલે તેને છાતી સરસ ચાં. આ વાતની ખબર પડતાં લેકે સાથે રાજા સામે આવ્યું. માત તાત પુત્ર ને પુત્રવધૂને મેળાપ થે. સ્ત્રી પુરૂષ સંસારનું ખરું સુખ ભોગવવા લાગ્યાં. કામકંદલાને પેટે ચાર પુત્ર અવતર્યા. ઘણું પુણ્યદાન કરીને શીળને પ્રતાપે અંતે બને સમાધિ પામ્યાં. સાહિત્ય. ૧૯૧૪-જુન અંક. પૃ. ૨૮૯ થી ૨૯૪.
– રવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળા
અહીં અત્ર કહેવું યોગ્ય થઈ પડશે કે વાંકાનેરના પ્રસિદ્ધ રાજકવિ સ્વ. નથુરામ સુંદરજીએ માધવાનળ કામકુંડલાનું નાટક સુન્દર રીતે રચી રંગપીઠ પર મૂકાવ્યું હતું અને તે સૌરાષ્ટ્રમાં સારી કપ્રિયતા પામ્યું હતું.
- દ, દેશાઈ,
–--- -
-
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org