________________
( ૧૭૭ )
સરપાવ આપ્યા તેથી રાજા કાપે છે તે તેને મારી નાખવા ઉભા થાય છે. બ્રહ્મહત્યાના દોષ બતાવી લેાક તેને વારે છે, તેથી માધવને તેનુ રાજ તજી દેવા હુકમ થાય છે, તેથી તે પ્રમાણે તે તુરત ત્યાંથી ચાલ્યા જાયછે.
કામક દલા ગોખે ખેડી છે, તે રસ્તે થઇ માધવ જતા જોતાંજ તે તેને ધરમાં લઈ આવી. પૂર્વ વૃત્તાંત કહી ઈંદ્રના ખીજા શાપથી તે વેશ્યા અવતરી એ વાત જણાવી. બન્નેને અતિ આન ંદ થયો, અને સ્ત્રીપુરૂષ તરીકે રતિ સુખ ભોગવ્યુ. પાછલી રાતે વિદ્યાવિનાદની વાર્તા ચાય છે અને સમસ્યા વડે એક બીજાની ચતુરાઇ બતાવાય છે. મળસ્કાં થતાં માધવ જવાની રજા માગે છે, તેથી કામક દલા મુર્છાવશ થાય છે. ન જવાનેા કે તેને સાથે લઇ જવાના અતિ આગ્રહ કરે છે, તેને માધવ સમજાવે છે. રહેવામાં રાજના ભય છે ને સાથે લઇ જ
વામાં અતિ સટા વેઢવાનાં છે. આખરે
સેાળ સણુગાર તજી વિધવા વેષે રહે છે. કરવા તે સુખમાં રહેવા આગ્રહ કરે છે, આવે તેને નૃત્યાદિથી ખુશ કરવાની માત્ર તે હા પાડે છે.
જાય છે, અને કામક દલા તેની મા પરપુરૂષના સંગ્ પણ તેને પત ન કરતાં પુરૂષો
માધવ રખડતા દુ:ખ પાતા આખરે માળવે જઇ ચઢે છે. માળવાનું, ઉષ્ણુનુ તે પરદુઃખભંજન વિક્રમનું કવિ છટાદાર વર્ણન કરે છે. અજાણ્યા માધવ શેરીએ શેરીએ કરી સુંદર નારીઓ નિહાળી ખુશ થાય છે, પણ તેનેા કાઈ ભાવ પૂછ્યુ નથી. રસ્તામાં એક ક્ષત્રિ આવ્યા, તેણે કહ્યું કે તે કામાવતી જાત્રાએ જાય છે, તેથી ખુશ થઇ કામકલા ઉપરના પત્ર લખી તેને આપે છે. તે પુત્ર અને તેને કામક દલાએ આપેલા ઉત્તર કવિએ લબાણથી ચીતરી તેમાં વિરહ વેદનાની પીડા અન્નેને કેવી સાલે છે તે બતાવ્યું છે.
માધવ કોઇ બ્રાહ્મણને ત્યાં ખાઇ દહાડે શહેરમાં લટકે અને રાતે મહાકાલેશ્વરના દેવળમાં જઇ સુઇ રહે. વિરહ ન સહેવાયાથી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org