________________
(૧૭૬) પૂજાપત્રી માટે લઈ જાય છે. માધવ નગરમાં જાય ત્યારે સ્ત્રીએ તેનાથી દિલ દિયા થઈ તેની પાછળ કામકાજ મૂકી કરે છે, તેથી મહાજન સને ફરિયાદ કરવા આવે છે, ને કહે છે કે જે તમે માધવને ન કરે તે અમે ગામ તજી, કેમકે તેનાથી અમારાં ઘર ભાંગે છે. પછી રાજાએ માધવ બોલાવીને પૂછ્યું કે તારામાં એવી શી કળા છે! તે ઉપરથી માધવે વીણું લઈ એવું ગાયન કર્યું કે જેથી રાજાની સાતમેં નારીનાં હૃદય ભેદી નાખ્યાં. એથી રાજા કો ને બે કે હું મારા દેશ તદે. તેને દેશવટે દેવાથી સર્વ સભાનું મેં વીલાઈ ગયું.
માધવાનળ એક વણજારાની સોબતમાં ઝાડી જગલનાં દુઃખ વેઠતે ચા અને કામાવતી નગરીમાં આવ્યું. ત્યાં કામકંદલા વેશ્યા વસે છે તેને ત્યાં મેટા રાજા ને વણિક પુત્ર વિલાસ માટે ભમે છે અને ગરથના ભંડાર આપી દે છે. કામકંદલા કહે છે કે મારે નગરના રાજ કામસેન આગળ નૃત્ય કરવું છે. તે આટલી લાલચે છતાં શીલ બડતી નથી. એકવાર રાજાએ વાત જાણે મેટા મહોત્સવ પ્રસંગે તેને નાટક માટે બોલાવી. . - દરબારમાં હજારો લેક આવ્યા હતા. કામકંદલા એ ભારે નાટક મચાવ્યું, એવામાં માધવાનળ ત્યાં આવી પહોંચ્યા. બહાર રહીને ડેકું ધુણાવતો હતો, તેથી દ્વારપાળને અચરજ લાગ્યું. તેની હેશિઆરી જઈ દ્વારપાળે રાજાને વાત કરી. રાજાએ તેને પિતાની કને બેલા, તે વેશ્યાનું નૃત્ય ને રૂપ નિહાળ્યાં કરે છે. (અહીં રૂપ ને શણગારનું વર્ણન આબેહુબ કવિએ કર્યું છે). એવામાં એક ભમરો આવી લાએ તે વેશ્યાની કંચુકીમાં ભરાયે. આથી જયંતીએ તેને ભમરે કરી કાંચળીમાં રાખેલે તે વાત માધવને યાદ આવે છે અને એજ રીતે કામકંદલાને પૂર્વભવની સ્મૃતિ થાય છે, ભમરો તેના સ્તનને ડંખ મારે છે, તેથી તેને વેદના થાય છે. માધવને જે રાજાએ સરપાવ આવ્યો હતો, તે વેશ્યાની કળાથી ખુશી થઈ તેને આપી દે છે. રાજાની પહેલાં તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org