________________
૧૭૪) એકવાર કલાસપતિ મહાદેવ ભારે યોગ સાધવા આસન વાળીને બેઠા. ઘણું વર્ષ અગપણે તપશ્ચર્યા કરી. એક રાતે ઉમયાની સંગત યાદ આવતાં મન ચળ્યું, અને તેમનું વીર્ય ખલિત થયું. એમનું મહા જોરાવર વીર્ય જે પૃથ્વીને ફાડી નાખે. આકાશને પ્રજાને કે સમુંદ્રને સંસી નાખે, તેનું શું કરવું તે વિચારમાં તે ફરતા ફરતા ગંગા તીરે ના વનસ્પતિની નળી કરીને તેમાં તે ઘાલ્યું. પુરોહિતને ત્યાં અસંખ્ય દ્રવ્ય અને ભારે ઠાઠમાઠ હતું, પણ તેને પુત્ર ન હોવાથી તે હમેશાં શાકમાં રહે. એક રાતે હરિએ તેને સ્વપ્ન આપ્યું કે હું તારાપર ગુ છું. જા, તને નડની ઝાડીમાં એક પુત્ર છે તે પ્રાપ્ત થશે. શંકરદાસ ત્યાં ગયે, પુત્ર હર્ષભેર લાગે ને તે પરમેશ્વરે આપે એમ કહી તેની સ્ત્રીને હવાલે કર્યો. ઈશ્વરનું વીર્ય હોવાથી તે અતિ સ્વરૂપવાન ને બુદ્ધિમાન નીવડે એમાં નવાઈ નહતી.
બાર વર્ષની વય થઇ ત્યારે તે કેટલાક સાથીઓ સાથે પાદરે રમવા ગયે. જ્યાં પેલી શિલા હતી તેને આકાર કંઈક સ્ત્રી જેવો જોઈ છોકરા માધવને કહે કે અમે તને આ શિલા સાથે પરણાવીશું. રમતમાં તેને સ્નાન કરાવ્યું, શિલા સાથે તેના લુગડાની ગાંઠ પાડી,
અગ્નિ સળગાવ્યું અને વેદમંત્ર ભણીને તેની સાથે હસ્ત મેળાપ કરાવ્યું, તે પુરો થતાંજ શિલા અપ્સરા રૂપ થઈ આકાશમાં ઉડી ગઈ. તેને જોઈ ઇકસભાના દેવે ખુશ થયા. છે પરંતુ, જયંતીને લાગ્યું કે મારા ઉપર ખરો ઉપકાર કરનાર તો માધવાનળ છે, તે મને વર્યો છે એટલે તેને હું મારો સ્વામી સમજી સુખ આપીશ. તે મધ્ય રાતે છાની રીતે માધવના ઓરડામાં આવે ને સંસારનાં સુખ ભોગવે. માધવનું શરીર જોઈ તેના માબાપને વહેમ આવે, તેથી તેને માટે ખાના જે એક ડંડીઓ માળ બંધાવ્યું, તે એવા ઇરાદાથી કે ત્યાં કોઈ સ્ત્રી પ્રવેશ કરી ન શકે, પણ એથી તે માધવ અને જયંતીને વધારે અનુકુળતા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org