________________
( ૧૭૦ )
c.
નથી. આથી નગરજને રાજા પાસે ગયા. અને કીધું કે અમે નગર તજીએ છીએ નહીતે માધવને કાઢ. અહીંઆ નગરજનાનું વન કવિએ સારૂ કર્યું છે. રાજાએ માધવની પરીક્ષા કરી. રાણીઓને તિલના ઢગલા ઉપર બેસાડો રાજાની ખાત્રી થઈ માધવને રજા આપી. (૫) સંસ્કૃત કથાની માફક માધવ કામસેન રાજાના નગરમાં આવે છે. ગીતમાં ખાડ કાઢે છે અને રાજા તુષ્ટમાન થઇને પોતાની પાસે બેસાડે છે. માધવ કામક દલાને બીડુ આપે છે, રાજા કાપિત થાય છે. (૬) કામકલાને ત્યાં રાત રહે છે. આ પ્રસંગે સમસ્યાઓ વગેરે ચાતુરી ભરેલી વાતો થાય છે. આ સમસ્યાએ ગૂજરાતી સાહિત્યની જૂની સમસ્યા તરીકે અગત્યની છે. છઠ્ઠું અંગ બહુ લાંખુ છે.
માધવ ઉજ્જૈની જાય છે રસ્તામાં આવતાં કુલ કુલ લતાઓનુ કવિ વર્ણન કરે છે. મહાકાલેશ્વરના દેહરામાં લેખ લખે છે. ગાગગણિકા શેાધી કાઢે છે અને તેની પરીક્ષા કરે છે. રાજા વિક્રમ પણ ભવૈયાઓના ટોળાને માકલે છે. વ્યવહારીઆને વેષ કરીને તે માધવ પાસે આવે છે અને રાતે સ્વપ્નામાં કામકલા તારી છે તેમ માલીને ધાંધલ કરે છે. માધવ સાંભળે છે પણ માનતા નથી, રાજાની માધવના કામકલા તરફના પ્રેમની સંપૂર્ણ ખાત્રી થાય છે તેથી કામસેન તર દૂત મોકલે છે. કામસેન ના પાડે છે. રાજા વિક્રમ સૈન્ય લઈ ચઢે છે. કામકલાને ઘેર રથમાં બેસી પરીક્ષા કરવા જાય છે. માધવ મરી ગયા તે સાંભળીને કામક દલા મૃત્યુ પામે છે. માધવ પણ કામકલાનું મૃત્યુ સાંભળીને મરણ પામે છે. રાજ ખડ઼ે લઈને શિર છેવા તૈયાર થાય છે. અગીઉ (આગીએ વેતાળ) અમૃત કૂ પિકા લાવીને સજીવન કરે છે. કામસેન રાજા પલખી ઉપાડીને કામક દલા વિક્રમને આપે છે. વિક્રમ માધવને સોંપે છે. (૭) વિક્રમ માધવ અને કામકલાને ઉજ્જયની લઈ જાય છે અને ત્યાં તે સુવિલાસ ભાગવે છે. આ આઠમા અંગમાં માધવ તથા કામકદલા બાર માસ કેવી રીતે સુખથી નિગમે છે તેનું સરસ વર્ણન છે. (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org