________________
( ૧૬૯ )
મહત્તા બતાવે છે. શુક પેાતાના ધ્યાનથી આ કપટ જાણે છે અને શાપ દે છે. કામ અમરાવતીમાં કુબેરદત્ત બ્રાહ્મણને ત્યાં જન્મે છે. પાંચ વરસને થતાં તેના બાપ પરદેશ જવાથી માતા પુલ લાવવા મેલે છે. વાડીમાં શાકિની ત્રિણીનું રૂપ લેને તેને હરી જાય છે. આકાશમાં ચાલતાં શ્રૃત્રિણી પુષ્પાવતીના રાજા ગોવિંદચંદ્રના ખાણથી હાય છે, માધવ નીચે પડે છે. રાજા તેને દેવદત્ત દેહરાસરીને ત્યાં મૂકે છે અને તેને રાજપુત્રની માફક પાળવાનું કહે છે અને પાંચ ગામ આપે છે. દેવદત્તે તેને ખેાળે લીધા અને સવ કળાઓમાં પ્રવીણ કર્યો (૧ અંગ )
કાંતનગરમાં શ્રીપતિશાહ વ્યવહારીએ છે અને તેની સ્ત્રીનુ નામ સેહાસણી છે તેને એક પુત્રી થઇ. વીઝુ નામની વેશ્યા જેને શ્રીપતિની સાથે સંબંધ હતા તેણે પુત્રી કામક દલાને છળથી લીધી અને અનેક શાસ્ત્ર ભણાવી સર્વકળા સંપન્ન કરી; કવિ કામક દલાનુ વર્ણન બહુ લખાણુથી કરે છે.
નિલવટિ કસ્તૂરીતિલક મ કિસિ સુધી અયણુ સહજ શીહર લેખવી કરિસિ રાહુ વિનાણુ
આ આપણને ભામિનીવિલાસમાંને સ્તૂરીજાતિમાહિ તથા ઋતુસંહારના િિત માત્રા પેઢું એ શ્લોકા યાદ દેવડાવે છે. વેશ્યાએ કામાવતીના રાજા કામસેનને કામકલા આપણુ કરી; પણ કાઈ પણ પુરૂષ તેને તૃપ્ત કરી શકતા ન હાવાથી તે કાઇને પણ ચાહતી નથી. (૨) માધવનું રૂપ જોઇને રાણીએ તેને પ્રાર્ષ્યા. માધવે શીલ સાચવ્યું, રાણીએ તેને રાજ્યમાંથી કઢાવ્યા. (૩) માધવ અમરાવતીમાં આવ્યે રાજ સભામાં પેાતાની વાત કહી. માબાપે આળખ્યાં. રાજાએ ગુણથી આકર્ષાઇને પોતાના સહુચર બનાવ્યા. માધવનું રૂપ જોઇને પુરનારીનુ વીય સ્ખલિત થતુ હોવાથી કાઈને ગર્ભ રહેતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org