________________
(૧૬૮) ભીમકાવ્ય છે. સાહિત્યદર્પણમાં અપભ્રંશ ભાષાના કાવ્યના સર્ગનું નામ કડવક આપેલું છે.
अपभ्रंशनिबंधेस्मिन् सर्गाः कडविकाभिधाः ।। तथापभ्रंशयोग्यानि छंदासि विधिधान्यपि ॥ यथा कर्मपराक्रमः
કડવ ( કડવાં ) ને સમૂહ તે સંધિ એમ હમાચાર્ય પિતાના છંદોનુશાસનના છા અધ્યાયમાં કહે છે (સચ્ચાર saiાતે ૨ ध्रुवं स्यादिति ध्रुवा ध्रुवकं धत्ता वा-कडवक समूहात्मकः સન્મિતા વાર્ષિ:પડિવૈષ્ઠ વોમિકસમ)અપભ્રંશ ગ્રામ્યપભ્રંશ અને જુની ગુજરાતીને સંબંધ એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે પરંતુ તે વિષયાંતર હોવાથી અહીં પડતું મૂકીએ છીએ. માધવાનળ કામકંદલા દગ્ધક પ્રબંધમાં આપેલી વાત,
સરસ્વતીને તટે શુકદેવ તપ કરે છે તેને સંસારમાં પાવાને વ્યાસ કામને બોલાવે છે. કામ રતિ અને પિતાના બીજા સહાયની સાથે મુનિને જીતવા જાય છે, પણ તેને પ્રયત્ન નિષ્ફળ જાય છે. છેવટે રતિ એક યુક્તિ બતાવે છે, એક માટે મહેલ બનાવીને તેમાં બ્રાહ્મણ વેશ્યાની સેવા કરે છે એવું બતાવે છે. બ્રાહ્મણ શુકદેવને ત્રીની
૧ હેમાચાર્યના છેદનુશાસનના પાંચમા અધ્યાયમાં અપભ્રંશના છંદોનાં લક્ષણે આપેલાં છે. પ્રાત દકશાસ્ત્રના ઘણું ગ્રંથ છે. તેમ પ્રાકૃત પિંગળ મુખ્ય છે. આ પુસ્તક ચાર ટીકાઓ સાથે રોયલ એરીયાટીક સોસાઈટિ તરફથી તથા લીવલ્લભની ટીકા સાથે નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયું છે. હેમાચાર્યના દેનુશાસન ( વૃત્તિ ) ની પ્રાચીન શુધ્ધ પ્રત સેન્ટ્રલ લાયબ્રેરીમાં છે. છેદેનુશાસનના પર્યાની પણ એક નવીન પ્રત છે. આ ગ્રંથ પચાસ આનંદસાગર પાસે શુદ્ધ કરાવીને શેઠ દેવકરણ મૂલજીએ નિર્ણયસાગર પ્રેસમાં ૧૯૧૨ માં છપાવેલો છે. અપભ્રંશના અભ્યાસીએ આ ગ્રંથ અવશ્ય વાંચવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org