________________
(૧૬) સતિ રતિના રસ માણીઈ રતિ રતિના ફલ આહાર રતિ રતિ વેષ વિશેષીઈ રતિ રતિના શિણગાર ૮-૧પ ફાગુણ કેરાં ફણગાં ક્રિરિફિરિ ગાઈ ફાગ ચંગા વજાવઈ ચંગપરિ આલતિ પંચમ રાગ ૧૬ કેલિ કુસુભા કેરડાં કેસર સુરતરૂ સેય માધવ કીજઈ શંટણ અમર અચ જોઈ ૧૪ પીલી કીધી પાઘડી બુલડીએ રંગ રોલ અ અગ્નિ છાંટણાં ચટકુ લાગુ ચોલ હરષિ રમાઈ હુતાશની નિરખી નિર્મલ ચંદ સાધઈ સુરત તણાં સુવચ વાધઈ અતિ આનંદ ૧૯ ઊડઈ રેણુ અબીરની સુરતરૂ નઈ સીંદુર ગણિ ગુલાલ વતેલીયા છલર વિકહિઉ સુર ગંધરાજ અતિ ગહગહઈ ચએ વાલી નાંક મોગરેલમાં માદણું બૂડઈ જિહાં બગ ઢોંક તંતિ શિષર ઘન શક્નિઈ પવન તણા પલેલ માધવ મહિલાસિઉ કરઈ ક્રીડારસિ કહેલ આજ હું આડિ દેવનઈ પાલષિ બંધસિપાલિ પ્રતિષ્ઠી પૂજા કરસિ અગર સુચંદન બાલિ કરિ કરિ સેવન ગેડિક રત્ન દડલ આણિ રામાસિઉ રગિ રમઈ પ્રેમિ પ્રાણ પ્રમાણ ચંદનિ ચરચુ ચિત્રનઈ મૈત્રિ સરસ માસ અંબુધની પરિ ઉલટાઈ આજ અભારી આસ ૨૫ કેડામણિ કહુ કદ્દ કરઈ કેકિલ અંબાલિ તરૂઅર નવપલ્લવ ધરઈ મધુકરિ મણુકિઈ માલિ ૨૬ હેલ બંધાવઈ હીંચકા સુરકેરિ સાષ માધવ સાથઈ હિંચસિઉ લીલા લટકઈ લાવ ૨૭
૨૧
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org