________________
(૬૫) કેવલ કમળા શારદા સંગતિ જાય ન ડિ સહ સાથે સંસતિ સરઈ કથતાં કેડા કેડિ ૧૫ નરસા સુત ગણપતિ કહિ અંગ થયા એ આઠ સૂધઈ સ્વામિનિ શારદા પિતઈ દીધુ પાઠ ૧૬ દીસઈ દસ ગાઉ મહીં દશ ગાઉં શરસ્થાન દસ ગાઉ પણ નર્મદા આમ્રપદ્રસ્થાન બંભણ ભાટ ભલા વસઈ વ્યવહારીયા વિશેષ રાજકુલી રૂડી તિહાં સ્થલ સ્થલ શ્રીસેષ ઉગ્રસેન કુલિ ઉઝબલ રણુઉ નાગનરેશ જ સાયર નિર્મદ મહી તાં ચાંચલ દેશ ચતુર સભા ચંદન તણઉ મુઝ કાંઈ લાગું વાસ ગણપતિ જઈ મ કરિઉ પદ કેલે પ્રકાશ કવિ ન્યાતિ કાયસ્થ ચતુવાલિભિ વિખ્યાત પૂરૂ એ પદ બંધતાં દીહ ક્યા દહ સાત વેદ ભુજંગમ બાણ શશી વિક્રમ વરસ વિચાર શ્રાવણની સુદિ સાતમી સ્વામી મંગળવાર સાધ્ય ગ સુધઉ હવઉ વાણિજ્ય કર્ણ વિશેષ ઋતુ એ પંચાંગની રચી ચુઘડીઆ .......
ઈતિશ્રી માધવાનલ પ્રબંધે કવિશ્રીગણપતિવિરચિતે દેગ્ધપ્રબંધેન માધવાનલકામકંદલા કામક્રીડાસભેગે અછમાંગ સંપૂર્ણમ શ્રી સંવત ૧૬૯૩ વર્ષે મહા સુદિ ૯ દિને રાજનગરે બાહ બિદપુરે ભ. વિજી સિષિતમ
ઉપર કહ્યું તેમ આ કાવ્ય રસપૂરિત છે તેને ફક્ત એકજ નમુને આપીશું. માધવ બારે માસ કેવા સુખથી રહે છે તે સાંભળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org