________________
(૧૬) સમિસ્યાઓ છેડીજ છે પણ ગુજરાતી ગ્રંથમાં ઘણું છે). સવાર થતાં માધવ ચા પણ બન્નેનું હૃદય એક હોવાથી વિરહ અસા લાગે. માધવ ઉજ્જયિની ગયો અને ત્યાંના મહાકાલેશ્વરના મંદિરમાં લેખ લખ્યા. રાજા વિક્રમે તે વાંચ્યા અને ગેગ ગણિકાને તે વિરહી માણસની શોધ કરવા મોકલી. ગાગે તેને કામકંદલાના નામથી રાત્રે નિશ્વાસ મુકત હોવાથી ઓળખી કાઢ. રાજા વિક્રમે તેને બોલાવ્યા અને સમજાવ્યો પરંતુ તેના ઉપર અપાર પ્રેમ હોવાથી માન્યું નહીં. રાજા વિક્રમે તેની પરીક્ષા કરી તો પ્રેમ સત્ય જ જણાયે. આથી વિક્રમે કામસેન ઉપર દૂત મોકલ્યો. કામસેને ગણિકા આપવાનું કબુલ ન કર્યું. વિક્રમ સેના લઈને ચાલ્યું. પ્રથમ તે વ્યવહારીઆને વેશ કરીને કામકંદલાની પરીક્ષાને માટે રથમાં બેસીને ગયે અને રાત્રે ત્યાં રહી તેણીને સમજાવી અને રાત્રીએ તેણીની છાતી ઉપર પગ મુકયે. કામકંદલા એ કીધું કે તે બ્રાહ્મણ ઉપર પગ મુક કારણ કે મારા હૃદયમાં માધવ બ્રાહ્મણ વસેલો છે. રાજાએ કહ્યું કે ઉજજયિનીમાં એક માધવ બ્રાહ્મણે તે મરી ગયા અને બીજો ભાંગ ગાજે પીતા હતા તથા વેસ્યામાં ફરતે હવે તેને કોઈએ મારી નાખ્યો. આથી કામકંદલા માધવ જપતી મૂર્ણ ખાઇને મૃત્યુ વશ થઈ. રાજા સખેદ થઈને પિતાના સૈન્યમાં આવ્યો. માધવને કહ્યું. માધવ મૂર્ણ ખાઇને મરણ પામે. રાજા આ બ્રાહ્મણની હત્યાને લીધે તરવાર કાઢીને મરવાને તૈયાર થાય છે. વીરતાલ હાજર થાય છે. રાજાને વારે છે અને અમૃત કૂપિકા લાવીને બન્નેને સજીવન કરે છે. કામસેન રાજા કામકંદલાની પાલખી ઉપાડીને સૈન્યમાં આવીને માધવને કામકંદલા સમર્પે છે. વિક્રમ એને ઉજાયેલીમાં લઈ જાય છે અને તેઓને પરણાવે છે. કેટલીક પ્રતમાં કામસેનની સાથે યુદ્ધ થાય છે તથા તે હારે છે ને પછી કામકંદલા આપે છે તેવું કહેલું છે; અને માધવ અને કામકંદલાના સજીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org