________________
(૧૫૮) અનુલેખ—વિક્રમ સત્તરમી સદીમાં પહેલાં ભવેતામ્બર અને પછી દિગંબર જૈન બનારસીદાસ એક સારા શ્રાવક-કવિ ઉત્તર હિંદમાં થઈ ગયા–તેમના સમયસાર બનારસી વિલાસ વગેરે ગ્રંથે પ્રસિદ્ધ છે. તેમણે પિતાની અધુરી આત્મ જીવનમાં અર્ધકથાનક'માં અભયધર્મ ઉપાધ્યાયનો સં. ૧૬૫૭ના અરસાને ઉલેખ આવ્યું છે ને તે કુશલલાભના ગુરૂ સંપૂર્ણ રીતે સંભવે છે. તે ઉલ્લેખ નીચે પ્રમાણે છે – વિદ્યા પઢિ વિદ્યામેં રમે, સેલહસે સત્તાવને સમે,
ખરતર અભયધરમ ઉવઝાય, દેય શિષ્ય જીત પ્રગટે આય, ભાનુચંદ્ર મુનિ ચતુર વિશેષ, રામચંદ્ર બાલક ગ્રહ ભેષ. ૧૭૩–જ.
આ પરથી અભયધર્મના બે શિષ્ય ઉકત ભાનચંદ્ર ને રામચંદ્ર હતા. તે ઉપરાંત કુરાલલાભ હોવા ઘટે. આ પૈકી ભાનુચંદ્ર પાસે બનારસીદાસ કર્મગ્રંથ-પ્રતિક્રમણાદિ ભણ્યા હતા.
આ હકીકત પૂરી પાડવા માટે પૂજ્ય મુનિ મહારાજ શ્રી અમરવિજય-ચતુરવજયાદિને ઉપકાર માનું છું.
તા. ૬-૧૦-૧૯૨૫.
મો. દ દેશાઇ.
i
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org