________________
(૧૫૭) ના ગુરુનું નામ અભયધર્મ ઉવઝાય આપ્યું છે. તેના આદિ ને અંતના ભાગ નીચે પ્રમાણે છે:–
શ્રી સિદ્ધારથ કુલતિલુ, ચરમ જિણોસર વીર, પાજુગિ પ્રણમી તસ તણું, સેવિત્રવન શરીર ૧ જિનવર શ્રીમુષિ ઊપદિસઉં, ભવિક લેક સુષકાજિ, જિનપ્રતિમા જિન સારવી, ભાષિ શ્રી જિનરાજિ.૨ પ્રતિમા જિનની જિનપરિ, આરાહિ એકતિ અહિભવિ પરિભવિ સુષ લહઈ, ઈમ ભાષઈ અરિહંત.૩ જિણહર જિનવર આંગલિ, પૂરઈ જિકે પઇવ, તેજસાર નૃપતણું પરિ, સુષ ભોગઈ સદૈવ ૪ ચાર રાજ તિણિઈ પામીયા, પૂજાતણુઈ પ્રમાણિ, સર્વારથ સિધિઅછી, લહિસિ શિવ નિર્માણ. ૫
ધિકાર વિર ચાર પાક અભયમ
અંતે-શ્રીષરતર ગચ્છ સહિ ગુરરાય, ગુરૂ શ્રી અભયધર્મ વિઝાય, સેલહસઈ ચઉવીસિ સાર, શ્રી વીરમપુર નયર મઝાર. ૪૧૫ અધિકારઈ જિનપૂજા તણુઈ, વાચક કુશલલાભ ઇમ ભણુઈ, જે વાંચઈ નઈ જે સાંભલઈ, તેહના સદ મનોરથ ફલઈ. ૪૧૬
આ રાસની સં. ૧૬૪૪ની પ્રત સ્વ. ગુલાબવિજયના ભંડારમાં ૧૬૯૯ની ઇડરના બાઈઓના ભંડારમાં, સં. ૧૭૪૨ની પ્રત પાલણપુરના ભંડારમાં અને સં. ૧૭૮૯ની પ્રત જન એસોસીએશન ઓફ ઈગ્યા મુંબઈ પાસેના ભંડારમાં છે. (જુઓ મારો સંગ્રહ નામે જૈન ગૂર્જર કવિઓ ન ૧૪૩ કુશલલાભ પૃ. ૨૧૧થી ૨૧૬) આ રાસનો સાર વિસ્તારભયને લીધે અત્ર આપે નથી. આ કવિની આ સર્વ કૃતિઓ પ્રકટ થયે તેનાં ખરાં અને વિશેષ મૂલ્ય અંકાશે. અત્યારે તે તેના સંબંધમાં ઉપલબ્ધ થયેલી હકીકતેજ અત્ર મૂકવામાં આવી છે.
ત. ૧૪–૯-૨૫. રે રીઅર બરસ-ગાંધીજી મહાત્માની. મોહનલાલ દલીચંદદેશાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org