________________
(૧૫૬) કાષ્ઠભક્ષણ કરવા તૈયાર થાય છે, તેવામાં યોગી આવીને સજીવન કરે છે. આથી મારવણીને તેના પર પ્રેમ વધે છે. છેવટે મારવણ અને માલવણ સંધાતે હૈ સુખ ભોગવે છે, માલવણ પિતાને દેશ વખાણે છે તથા મારવાડ જળ વિનાનો દેશ ગણુને વખોડે છે. દેલે મારે દેશ વખાણે છે બંનેથી ઢેલાને પુત્ર થયા અને આનંદ વધે. ” આ સાર પોતાને મળેલી “સંવત ૧૬૭૬ વર્ષે વૈશાષ માસે શુક્લપક્ષે ૧પ દિવસે ગુણનેન લિખિતમિદં ' --પ્રતની પરથી લખે છે કે જેમાં રચા સાલ સંબંધી એ જણાવ્યું છે કે –
સંવત સોલહ સેતરઈ, અષાત્રીજા દિવસ મનિ પરઈ જોડી જેસલમેરિ મઝારિ, વા પામઈ સુષ સંસારિક સંજલિ સુગુણ ચતુર ગહગહેઈ, વાચક મુસલલાભ ઈમ કહઈ સિદ્ધિ વૃદ્ધિ સુખ સંપત્તિ, સદા સાંભલાં પામ સંપદા. '
આ માલાની એપાઈને વિસ્તારથી કાવ્યવિવેચન દૃષ્ટિએ સાર આપવાની ઈચ્છા છે તે ભૂલ ગ્રંથ સમસ્તઆકારે કોઈ બીજા મેક્તિમાં છપાશે ત્યારે બર આવશે.
૫
માધવાનલ કામકંદલા સંબંધમાં સ્વ. સાક્ષરશ્રી ચિમનલાલ ડાહ્યા ભાઈ દલાલે જે શોધખોળ ભર્યો લેખ સાહિત્યના અગસ્ટ ૧૯૧૪ ના અંકમાં પ્રકટ કર્યો હતો તે તથા આ કવિની તે સંબંધીની ચોપાઈને સાર . બ. હરગોવિન્દદાસ દ્વારકાદાસે સાહિત્યના જુન ૧૯૧૪માં પ્રકટ કર્યો છે તે બંને આની પછી આ પ્રસ્તાવનાના ભાગમાંજ જૂદાજ આપવામાં આવેલ છે તેથી અત્રે વિશેષ લખવાનું પ્રયોજન રહેતું નથી
બીજી મેટી કૃતિઓ પૈકી અગડદત રાસની પ્રત મને હાથ લાગી નથી (તેને ઉલેખ માત્ર સ્વ. ચીમનલાલ મ. દલાલે પ્રત સં. ૧૬પ૩ને કર્યો છે) તેથી તે સંબંધી કંઈ કહેવાનું સાધન નથી. બીજી કૃતિ નામે તેજસરાસ દીપપૂજાનું ફલ માહામ્ય બતાવવા માટે આ કવિએ સં. ૧૬૨૪માં વિરમગામમાં રહે અને તેજ રાસમાં પિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org