________________
(૧૫૫)
પંથી એક સંદેસડવું, લગિ ઢોલા લે જાઈ, જેવા કલિયાં મરીયાં તુ, ભમર ન બઈઠઉ આઈ. પંથિ એક સંદેસડઉ, લગિ ઢોલા પહચાઈ જીવન હસ્તી મદ ચડઉ, અંકુસ ઘઉ નઈ આઈ. પંથિ એક સંદેસડઉ, દિસ સજણ સલામ, જે દિનિ હમ તુમ વિછુંડે, નયણે નીંદ હરામ. ટોલા મિલિસિ ન વિસરિસિક ના વિસિ ન મિલેસિ, મારૂ તણઈ કરંકડઈ, વાયસ ઉડાવેસિ.
–વગેરે વગેરે. કમલ કમોદન જલ વસઈ, ચંદા વસઈ આગાસિ, જે જ્યાંહાં કિમ નિસઈ, તે ત્યાંહી કેઈ પાસિ. તંતી નાદ તંબોલ રસ, સુરહ સુગંધઉ જાંહ,
અસણિ તુરી પગમોજડા, કિસ દિઉ આવર ત્યાંહ. અનેક પ્રાચીન દુહાઓ પણ છે. માલવણીની અનેક યુક્તિથી મારવણી તરફથી આવતા માણસને અટકાવે છે, પરંતુ ભાઉભાટ ઢેલાને મળે છે અને મારવણની સમસ્યા કહે છે. માલવણીને જાણ થાય છે તેથો ઢોલાને પુષ્કર તીર્થ જતાં અટકાવે છે. માલવણ કહે છે –
ટેલ મ જાએસિ કચ્છસિ, તાં પરહરઈ દ્રગિ, ભિલ નઈણ સુચંગ ધણ ભૂલઉ જાઇસિ સંગિ. ગયગમણી ગુજર ધરા, આણું રક્ષણ ચીર,
મનહંસ કેડી માલવણી, સોઝઈ તુઝ શરીર. પરંતુ ઢોલે વાર્યો રહેતું નથી અને પુષ્કર નગર જાય છે. માવણી સુડા મારફતે તે અગ્નિપાત કરે છે તેવો સંદેશો કહેવાડે છે, પરંતુ
લે મારૂ દેશ જાય છે અને મારવણીને મળે છે. આનંદ વ્યાપે છે. પાછાં ફરતાં રસ્તામાં મારૂવણને સર્પ કરડે છે તેથી મૃત્યુ પામે છે. ઢોલે
૪. ચંદા એ શબ્દ પહેલાં વપરાતો હતો. “અહા ખીલી પુરી ચંદા ” એમાં ચંદા શબ્દ પર અનેક ટીકાઓ થતી જોઈ છે, પણ પ્રાચીન કાળમાં એ શબ્દ વપરાતે હત–એટલે તે નવીન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org