SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૧ ) ત્રીજી પ્રત—અપૂર્ણ લખેલી છે અને તે સવત્ ૧૫ (!)૦૩ વૈશાખ શુદ્ધિ તે ગુરૂવારે જેસલમેરના ચંદ કવિની બનાવેલી છે અને તેમાં હરરાજજીની આજ્ઞાથી રચી એમ લખ્યુ છે. ચેથી પ્રત—આમાં રચ્યા! સ ંવત એ પ્રમાણે આપ્યા છે કે સંવત સાલડ તોરાતરે, અખાતીજ ગુરૂ ખરે. પાંચમી વ્રત-મારવાડમાં ઝાલલગઢ ગામના જતી નનમલતા ઉપ૫શ્રયમાં છે, તેમાં સ ંવત્ નથી પણ કવિતા લખી છે કે: જિમ-મધુકર શિર કેતકી, જિમ કાયલ સડકાર મારવણી મન હરખયા, ઢોલામે ભરતાર. આનદ અધિક ઉષ્ણહ અતિ, નરવર બાજ્યા ઢાલ, સસ્નેહી સેાતા, કલિમે રક્રિયા માલ. ર છઠ્ઠી પ્રતોધપુર રાજ્યના પુસ્તકાલયમાં છે તેમાં સંવત્ નથી. તેમાં જણાવેલું છે કે— સાલ્ડ કુંવર વિલસે સદા, માલવ ગીતે એક નિધિ, ઉપરની એ પ્રતિ ઉપરાંત આ કુશલલાભની આ વાર્તા પરની કૃતિ મળી આવે છે. તેને રચ્યા સ ંવત્ ઘણી પ્રતા જોતાં સ. ૧૬૧૭ (ના વૈશાખ શુદ ૩ તે ગુરૂવાર ) જણાય છે જ્યારે ભારાટ કવિ ગોવિંદ ગિલ્લાભાઇની પાસેની શુદ્ધ અને સંપૂર્ણ પ્રતમાં સવમાં ફેર એટલે સ. ૧૬૧૫ અને સ્વ, લાલે જોયેલી પ્રતમાં સ. ૧૬૧૬ (મિતિ તેજ ) જણાવેલ છે. આ કવિ આ વાર્તા મૂળ હતી-તે સંબધીના દૂહા લેકામાં કસ્થ હતા અને તે હકીકત તેણે પોતેજ પેાતાની કૃતિના અંત ભાગમાં સ્પષ્ટ કહી છે: ગાઢા સાતસ એહ પ્રમાણ, દુહાનીઈ ચઉપઈ વષાણુ, યાદવ રાવળ શ્રી હિરરાજ, બેડી તાસ કુતૂહલ કાજિ. Jain Education International કામગુ સગુણુ સુગાત માવણી હૈ રાત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy