________________
(૫૦)
ભરી તેમાં દરેક રાજા તથા હીંદુ મુસલમાન અમીર ઉમરાવોની અને વેપારી વર્ગના તમામ ગૃહસ્થની સ્ત્રીઓને તે બજારમાં આવવાની ફરજ પાડી હતી અને તે બજારને મીનાબજાર કહેવામાં આવતી. આટલા પરથી અકબર કેટલે ઈસ્કી હતું તે સમજાય તેવું છે અને તેથી ઉપર ની વાત પશુ સુઘટિત થઈ શકે તેમ છે.
મારૂઢલાની ચોપાઈમાં મારૂઢેલાની વાર્તા નવીન રચવામાં આવી નથી પણ તેની વાર્તા આ ચોપાઈ રચાઈ તે પહેલાં લોકકથારૂપે હતી જ-તેના દુહા પણ વિદ્યમાન હતા અને તે વાત અને પ્રાચીન દુહ પરથીજ રાવલશ્રી હરરાજજીએ પદ્યકૃતિઓ જુદા જુદા પાસે સળંગ આકારમાં વાર્તાનો રસ જળવાઈ રહે તે પ્રમાણે રચાવરાવી હતી એ પ્રમાણથી સિદ્ધ થાય છે. કારણ કે જોધપુરના પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને પ્રખ્યાત ઇતિહાસવેતા મુનશીજી દેવીપ્રસાદજીને પૂછાવતાં તેમણે તપાસ કરી છે. સાત ગ્રંથનાં નામ બારોટકવિ ગેવિંદ ગિલ્લાભાઈને જણાવ્યાં હતાં. તે ગ્રંથન સંવતેમાં ફેર જણાય છે તેથી એમ અનુમાન થાય છે કે તે કર્તા-કવિઓએ જુદે જુદે વખતે આગળ પાછળ તે ગ્રંથે કર્યા હશે અથવા લેખક દેશથી તેમ બન્યું હોય તે તે પણ સંભવિત છે કેમકે સર્વે પ્રમાં અખાત્રીજ લખેલ છે. આ સર્વ પ્રથેની વિગત આ પ્રમાણે છે – પહેલી પ્રત–જોધપુરના મહામંદિરના આપસજીને ત્યાં છે તેમાં રચ્યા સાલ
સંવત ૯૭ સતરે બરખે, આ ખત્રીજા દિવસ મન હરખે
એ પ્રમાણે છે ને લખ્યા સાલ સં. ૧૬૬૭ ના કાર્તક સુદ
૪ બુધવાર છે. બીજી પ્રત-જોધપુર દરબારના રાજપુરોહિતના ઘરમાં છે તેને રસ્યાસંવત
સંવત સેલ સતરેતરે અખાત્રીજ સોમવાર વાંચ્યાં સુખ સંવત સદા, જેસલમેર મઝાર-૪૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org